Saturday, October 18, 2025

ભાષાની મજા, મજાની ભાષા - 1612


"મારા પિયરમાં, મેં ટોડલામાં ધનવેલ કરી હતી."
જીવનસાથી સોનલ સાથેની વાતચીતમાં ઘર-વ્યવસ્થાપક (હોમ મેનેજર) લીલીબહેન; ૧૮-૧૦-૨૦૨૫, શનિવાર.
(ત્રણ ચોપડી ભણેલાં લીલીબહેને 'મનીપ્લાન્ટ'નું કેવું સમૃદ્ધ ગુજરાતી 'ધનવેલ' કર્યું હતું!)

No comments:

Post a Comment