Friday, February 21, 2025

આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની સાર્થક ઉજવણી || આજે 'અશ્વિનિયત' બ્લોગનાં પાંચ લાખ+ પેજવ્યૂઝ થયાં


'અશ્વિનિયત' બ્લોગ : ૦૧-૦૧-૨૦૧૩થી આજપર્યંત
વર્ષ : ૧૨
પોસ્ટ્સ : ૫૩૫૦+
પેજવ્યૂઝ : ૫,૦૦,૦૦૦+

'અશ્વિનિયત' બ્લોગના પેજવ્યૂઝનો આંકડો જેવો પાંચ લાખને વટાવી ગયો કે તરત જ, વિદ્યાર્થીઓએ હર્ષનાદ કર્યો. અણધારી ખુશખબર આપી.
વર્ગકાર્ય પૂર્ણ થાય બાદ, અમે સૌએ મોઢું મીઠું અને તીખું કર્યું!

આમ, આજે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની સાર્થક ઉજવણી થઈ.

બ્લોગથી અને દિલથી જોડાયેલાં રહીએ!

આનંદ અને આભાર.

No comments:

Post a Comment