Monday, June 30, 2025

ગુજરાતીઓ, દેખતાં રહીએ : રેખ્તા ગુજરાતી


'રેખ્તા ગુજરાતી'ની વેબસાઇટ :

https://rekhtagujarati.org/

ગ્રંથસાર : વિશ્વની શ્રેષ્ઠ નવલકથાઓનો સાર હવે આપણી ભાષામાં || એકત્ર ફાઉન્ડેશન


https://www.youtube.com/playlist?list=PLGusoxl_JA6WTozYqCZcjVmZ8tjLxmOux

ભાષાની મજા, મજાની ભાષા - 1587


'બ્રાહ્મમુહૂર્ત' એટલે સૂર્યોદય પહેલાંની બે ઘડીનો સમય.

એક ઘડી એટલે ચોવીસ મિનિટ. બે ઘડી એટલે અડતાળીશ મિનિટ.

જે દિવસે સૂર્યોદય સવારે છ કલાકે થયો હોય તે દિવસે 'બ્રાહ્મમુહૂર્ત' સવારે ૫:૧૨થી ૬:૦૦ સુધીનું હોય.


Wednesday, June 25, 2025

ભાષાની મજા, મજાની ભાષા - 1586


'ઘડીના છઠ્ઠા ભાગમાં' એટલે જોતજોતાંમાં; તરત જ.

'ઘડી' એટલે ચોવીસ મિનિટનો સમય ગણાય, તો ઘડીના છઠ્ઠા ભાગમાં એટલે કેટલો સમય ગણાય?

ભારતમાં કટોકટી


https://share.google/JUMvmmb8LhqHfQ8mK


Monday, June 23, 2025

અખબારી નોંધ | ગૂજરાત વિદ્યાપીઠ | પ્રવેશ-પ્રક્રિયા | સીધો પ્રવેશ

ગૂજરાત વિદ્યાપીઠમાં વિવિધ વિષયોમાં સીધા પ્રવેશ માટેનું આયોજન

ગૂજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓ વિવિધ વિષયોમાં સીધો પ્રવેશ મેળવી શકશે. આ માટે પ્રવેશ-ઇચ્છુક વિદ્યાર્થીઓએ તા. 24-06-2025થી, સવારે 10:00 કલાકે, ગૂજરાત વિદ્યાપીઠમાં રૂબરૂ આવીને, અરજીપત્રક ભરીને, પ્રવેશ-પરીક્ષા આપીને, ફી ભરીને, પ્રવેશ સુનિશ્ચિત કરવાનો રહેશે. ગૂજરાત વિદ્યાપીઠના કોમ્પ્યુટર વિભાગમાં પ્રવેશ-પરીક્ષા લેવાશે.

વિદ્યાર્થીઓએ વધુ વિગતો માટે ગૂજરાત વિદ્યાપીઠની વેબસાઇટ https://www.gujaratvidyapith.org/ની મુલાકાત લેવી.

Sunday, June 15, 2025

Sunday, June 1, 2025

સોનાનાં વૃક્ષો || મણિલાલ હ. પટેલ


https://wiki.ekatrafoundation.org/wiki/%E0%AA%B8%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AB%83%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%8B

ભાષાની મજા, મજાની ભાષા - 1581


'શરુઆત' આ રીતે ન કરવી.

'શરૂઆત' આ રીતે જ કરવી!

A journalists experience hands-on during the emergency - People’s Union For Civil Liberties


https://pucl.org/manage-writings/a-journalists-experience-hands-on-during-the-emergency/

ગૂજરાત વિદ્યાપીઠ | પ્રવેશ-પ્રક્રિયા | ત્રીજો તબક્કો


ગૂજરાત વિદ્યાપીઠમાં, પ્રવેશ-પ્રક્રિયાનો ત્રીજો તબક્કો શરૂ થઈ ગયો છે. વધુ વિગતો માટે જુઓ ગૂજરાત વિદ્યાપીઠની વેબસાઇટ :