Monday, June 30, 2025

ભાષાની મજા, મજાની ભાષા - 1587


'બ્રાહ્મમુહૂર્ત' એટલે સૂર્યોદય પહેલાંની બે ઘડીનો સમય.

એક ઘડી એટલે ચોવીસ મિનિટ. બે ઘડી એટલે અડતાળીશ મિનિટ.

જે દિવસે સૂર્યોદય સવારે છ કલાકે થયો હોય તે દિવસે 'બ્રાહ્મમુહૂર્ત' સવારે ૫:૧૨થી ૬:૦૦ સુધીનું હોય.


No comments:

Post a Comment