જાહેરાત : 19/07/2025
માહિતી અને પ્રસારણ વિભાગના નિયંત્રણ હેઠળના માહિતી નિયામકની કચેરી હસ્તકના સિનિયર સબ-એડિટર, વર્ગ-3 અને માહિતી મદદનીશ, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતી અંગેની જા.ક્ર. ૩૨૬/૨૦૨૫૨૬ની વિગતવાર જાહેરાત 👇
https://share.google/ESbDIggokOVobLTME
(લિંક ખોલશો એટલે 26 પાનાની પીડીએફ જોવા મળશે. જે ધ્યાનપૂર્વક વાંચ્યા પછી જ અરજી કરવી. અરજી કરવા માટે છેલ્લી તારીખની રાહ ન જોવી. તૈયારી કરવા માટે તો આજની તારીખ સૌથી મહત્ત્વની છે!)
No comments:
Post a Comment