Thursday, July 24, 2025

MDC (MULTI-DISCIPLINARY COURSE) માહિતી, પ્રત્યાયન, અને માધ્યમો

 બહુશાખાકીય અભ્યાસક્રમ

MDC (MULTI-DISCIPLINARY COURSE)

માહિતીપ્રત્યાયનઅને માધ્યમો

INFORMATION, COMMUNICATION, AND MEDIA

ક્રેડિટ 3, કલાક 45, ગુણ : 100 (આંતરિક : 40 + બાહ્ય : 60)

 

અભ્યાસક્રમનું વર્ણન : આ અભ્યાસક્રમ માહિતીના સ્વરૂપમૂલ્ય અને વિવિધ માધ્યમો દ્વારા તેના પ્રસાર અને આધુનિક માધ્યમ-જગતમાં તેના ઉપયોગની પ્રાથમિક સમજ પૂરી પાડે છેવિદ્યાર્થીઓ માહિતી-વિજ્ઞાનના મૂળભૂત સિદ્ધાંતોપ્રત્યાયનના સિદ્ધાંતો અને સમૂહ માધ્યમોના વિસ્તરતા જતા વ્યાપ વિશે જાણકારી મેળવશે અભ્યાસક્રમ ડિજિટલ યુગમાં જવાબદારીપૂર્વક માહિતીના પ્રસાર અને ઉપયોગ માટે પાયાની જાણકારી અને જાગ્રતિ કેળવશે.

 

અભ્યાસક્રમનાં પરિણામોઃ

CO1: માહિતીના મુખ્ય ખ્યાલો અને સ્રોતો સમજાવીતેનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવાની કુશળતા કેળવશે.

CO2: પ્રત્યાયન પ્રક્રિયા થકી, વિવિધ માધ્યમો દ્વારા માહિતી કઈ રીતે પ્રસારિત થાય છે તેનું વિશ્લેષણ કરવાનું શીખશે.

CO3: માધ્યમો માહિતીના ઉપયોગને કઈ રીતે આકાર આપે છે તેનું મૂલ્યાંકન કરવાનુંતેમજ માધ્યમ સાક્ષરતા દ્વારા માહિતીની વિશ્વસનીયતા ચકાસવાનું શીખશે.

 

એકમ માહિતીની સમજણ

માહિતીનો પરિચય વ્યાખ્યા અને લાક્ષણિકતાઓ

વિવિધ સંદર્ભોમાં માહિતીની વ્યાખ્યાતેનું સ્વરૂપ અને લાક્ષણિકતાઓ.

ડેટામાહિતીજ્ઞાન અને પ્રજ્ઞા (Wisdom)

ડેટામાહિતીજ્ઞાન અને પ્રજ્ઞા વચ્ચેનો આંતરસંબંધ સમજવો.

માહિતીની જરૂરિયાતપ્રકારો અને સ્રોતો
પરંપરાગત સ્રોતો પુસ્તકોસંદર્ભ ગ્રંથોજ્ઞાનકોશસામયિકો (જર્નલ્સ/મેગેઝિન)ડિરેક્ટરીઓશબ્દકોશોએટલાસડિજિટલ સ્રોતો-બુક્સ-જર્નલ્સડેટાબેઝઓડિયોબુક્સ જેવી ડિજિટલ વાચન સામગ્રીઅન્યસબ્સ્ક્રિપ્શન આધારિત માહિતી સ્રોતો અને ઓપન એક્સેસનો ખ્યાલ.

માહિતી પ્રાપ્તિના સ્રોત પુસ્તકાલયોઅભિલેખાગાર અને ડિજિટલ સંસાધનો
માહિતી પુનઃપ્રાપ્તિનાં સાધનોWebOPAC, ડેટાબેઝ, ONOS, NDLI, સર્ચ એન્જિન.

ડિજિટલ સાક્ષરતા અને નૈતિકતા
ડિજિટલ માધ્યમોના ઉપયોગની કુશળતા અને ઓનલાઇન સ્રોતોનું મૂલ્યાંકનમાહિતીનો નૈતિક ઉપયોગસાહિત્યચોરી (Plagiarism), કૉપિરાઇટ અને બૌદ્ધિક સંપદા અધિકારો (Intellectual Property Rights).

 

 

એકમ પ્રત્યાયન અને માહિતી પ્રવાહ

• પ્રત્યાયન અર્થ અને અગત્ય

 પ્રત્યાયનનાં તત્ત્વો અને પ્રક્રિયા

• પ્રત્યાયનના પ્રકારો સ્વપ્રત્યાયનઆંતરવૈયક્તિક પ્રત્યાયનજૂથ પ્રત્યાયનસમૂહ પ્રત્યાયન

 અસરકારક પ્રત્યાયન માટેના સાત સી

• આધુનિક સંદેશાવ્યવહારમાં ટેકનોલોજીની ભૂમિકા

એકમ માધ્યમો અને માહિતી-પ્રસાર

 મુદ્રિતદૃશ્ય-શ્રાવ્યડિજિટલ માધ્યમોનો પરિચય અને વિશેષતાઓ

• માધ્યમોની ભૂમિકાજવાબદારીઓઅને નીતિશાસ્ત્ર

• સોશિયલ મીડિયા અને સહભાગી સંદેશાવ્યવહાર

• બનાવટી સામગ્રી અને હકીકત-તપાસ

• માધ્યમ સાક્ષરતા અને નાગરિક પત્રકારત્વ

 

 

અધ્યાપન પદ્ધતિ 

વ્યાખ્યાન 

ચર્ચા

વિષયવસ્તુ-વિશ્લેષણ

સ્વાધ્યાય

પરિસંવાદ

 

સંદર્ભો : 

References:

Dhiman, A. K., & Rani, Y. (2005). Learn Information and Reference Sources and Services: Learning Library Science Series. Ess Ess Publications.

Russell, D. M. (with Massachusetts Institute of Technology). (2019). the joy of search: A Google insider’s guide to going beyond the basics. The MIT Press.

Anand, V. Eshwar (2018). Handbook of journalism: media in the information age. New Delhi: SAGE Publications

Burns, Lynette Sheridan (2018). Understanding journalism. New Delhi: SAGE Publications India Pvt Ltd.

Kamath, M.V.,The Journalist’s Handbook, New Delhi, Vikas publishing house

Joseph, M.K., Basic Source Material for News writing, New Delhi Anmol publications pvt. Ltd.

Jackson, Wallace, Digital Video Editing Fundamentals Released: 14, Apress

Dixit Manoj Social media and journalism Enkay Publishing House, New Delhi

Ahuja, B. N.,  Audio visual journalism, Indian Institute of Mass Communication, New Delhi

No comments:

Post a Comment