Saturday, December 20, 2025

ભાષાની મજા, મજાની ભાષા - 1626


'બપોર' એટલે દિવસનો મધ્ય ભાગ, મધ્યાહ્ન, દિવસના બે પ્રહર પત્યા પછીનો સમયગાળો

'બપોર' પુંo, સ્ત્રીo, કે નo?


બપોર થઈ.

કે

બપોર થયો.

કે

બપોર થયું.

No comments:

Post a Comment