અશ્વિનની અક્ષર આકાશિકા (અ અં આ ઇ ઈ ઉ ઊ ઋ એ ઐ ઓ ઔ ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ) બ્લોગમાં દાખલ થતી વેળાએ પગરખાં ઉતારવાં આવશ્યક નથી!
કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારને 'અક્ષરને અજવાળનારા' ગ્રંથની નકલ ભેટ આપવામાં આવશે.
આયોજનની અનુકૂળતા માટે આગોતરી નોંધણી કરાવવી આવશ્યક છે.
આભાર, અશ્વિનભાઈ. તમારા બ્લૉગ્સ્ વાંચવા ગમે છે. ગુજરાતી ભાષા પ્રત્યેની તમારી નિષ્ઠા પ્રશંસનીય છે. શુભેચ્છાઓ
આભાર, અશ્વિનભાઈ. તમારા બ્લૉગ્સ્ વાંચવા ગમે છે. ગુજરાતી ભાષા પ્રત્યેની તમારી નિષ્ઠા પ્રશંસનીય છે. શુભેચ્છાઓ
ReplyDelete