Friday, December 18, 2020

જયંત મેઘાણી : ગ્રંથસભર ગોષ્ઠિયોગ


Photograph : Dr. Ashwinkumar / તસવીર : ડૉ. અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / તસવીર : ડૉ. અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / તસવીર : ડૉ. અશ્વિનકુમાર

અપૂર્વ આશર, તોરલ પટેલ, જયંત મેઘાણી, રમેશ દવે, શિવજી આશર, સંજય શ્રીપાદ ભાવે
Photograph : Dr. Ashwinkumar / તસવીર : ડૉ. અશ્વિનકુમાર

જયંત મેઘાણી
Photograph : Dr. Ashwinkumar / તસવીર : ડૉ. અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / તસવીર : ડૉ. અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / તસવીર : ડૉ. અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / તસવીર : ડૉ. અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / તસવીર : ડૉ. અશ્વિનકુમાર

Photographs : Dr. Ashwinkumar / તસવીરો : ડૉ. અશ્વિનકુમાર
'કર્મ' કાફે, 'નવજીવન' પરિસર, અમદાવાદ
તારીખ : ૦૪-૦૭-૨૦૧૫   

Wednesday, December 16, 2020

Saturday, December 12, 2020

સ્મરણો : છુકછુક!


પૂર્વ વિદ્યાર્થી હિરેન દુબળાએ બીલીમોરા-વઘઈ નેરોગેજ ટ્રેન કાયમ માટે બંધ થયાના સમાચાર આપ્યા. અમે વિદ્યાર્થીઓને લઈને આ રેલગાડી દ્વારા બીલીમોરાથી વઘઈ પહોંચ્યા હતા. ઈ.સ. ૨૦૧૮માં ડાંગ જિલ્લામાં કરેલી ગ્રામજીવનયાત્રા સાથે આ રેલપ્રવાસની યાદો જોડાયેલી છે.



Tuesday, December 8, 2020

ભાષાની મજા, મજાની ભાષા - 1171


થાળીમાં ભાત આપો. (✓)

થાળીમાં ભાત પીરસો. (✓)

થાળીમાં ભાત નાખો. (❌)

ભાષાની મજા, મજાની ભાષા - 1170


કચરાપેટીમાં કચરો નાખો. (✓)

કચરાપેટીમાં કચરો પીરસો. (❌)

George Bernard Shaw // Documentary


https://www.nobelprize.org/prizes/literature/1925/shaw/documentary/

પ્રત્યાયન : પ્રક્રિયા અને તત્ત્વો // Communication : Process & Elements





Friday, December 4, 2020

જયંત મેઘાણી : પાનાં ફેરવીશું પુસ્તકોનાં, ને તમે યાદ આવશો

 

જયંત મેઘાણી
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર


જયંત મેઘાણી
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર



જયંત ઝવેરચંદ મેઘાણી 
વાચક, પ્રકાશક, પ્રસારક, લેખક, અનુવાદક 
અવતરણ : ૧૦-૦૮-૧૯૩૮
અવસાન : ૦૪-૧૨-૨૦૨૦

Wednesday, December 2, 2020

All About Contempt of Courts Act, 1971


https://doj.gov.in/sites/default/files/contempt.pdf

https://doj.gov.in/sites/default/files/%E0%A4%A8%E0%A5%8D%E0%A4%AF%E0%A4%BE%E0%A4%AF%E0%A4%BE%E0%A4%B2%E0%A4%AF%20%E0%A4%85%E0%A4%B5%E0%A4%AE%E0%A4%BE%E0%A4%A8%E0%A4%A8%E0%A4%BE%20%E0%A4%85%E0%A4%A7%E0%A4%BF%E0%A4%A8%E0%A4%BF%E0%A4%AF%E0%A4%AE%201971.pdf 

All About Contempt of Courts Act, 1971

https://www.latestlaws.com/articles/all-about-contempt-of-courts-act-1971-by-monika-rahar/ 

https://indiankanoon.org/doc/1396751/ 

https://www.drishtiias.com/hindi/daily-updates/daily-news-analysis/contempt-of-court#:~:text=%E0%A4%A8%E0%A5%8D%E0%A4%AF%E0%A4%BE%E0%A4%AF%E0%A4%BE%E0%A4%B2%E0%A4%AF%20%E0%A4%95%E0%A4%BE%20%E0%A4%85%E0%A4%B5%E0%A4%AE%E0%A4%BE%E0%A4%A8%E0%A4%A8%E0%A4%BE%20%E0%A4%85%E0%A4%A7%E0%A4%BF%E0%A4%A8%E0%A4%BF%E0%A4%AF%E0%A4%AE%2C%201971,%E0%A4%85%E0%A4%B5%E0%A4%AE%E0%A4%BE%E0%A4%A8%E0%A4%A8%E0%A4%BE%20%E0%A4%AE%E0%A5%87%E0%A4%82%20%E0%A4%AC%E0%A4%BE%E0%A4%81%E0%A4%9F%E0%A4%BE%20%E0%A4%97%E0%A4%AF%E0%A4%BE%20%E0%A4%B9%E0%A5%88%E0%A5%A4

https://thewirehindi.com/tag/contempt-of-courts-act-1971/

https://www.newsclick.in/sc-stays-meghalaya-hcs-contempt-order-against-shillong-times-editor

https://rsf.org/en/news/outrageous-contempt-court-convictions-northeastern-india 

English Speaking


English Speaking


ભાષાની મજા, મજાની ભાષા - 1168


તમે 'પક્રિયા' કરી કે 'પ્રકિયા' કે પછી છેવટે 'પ્રક્રિયા' કરી?!

Tuesday, December 1, 2020

आचार्य काकासाहेब कालेलकर जी के समन्वय विचारों पर परिचर्चा


आचार्य काकासाहेब कालेलकर


Communication Today : A Double-Blind Peer Reviewed Bilingual Media Quarterly

 

Communication Today


Communication // Definitions


https://dictionary.cambridge.org/dictionary/english/communication

https://www.merriam-webster.com/dictionary/communication#:~:text=%3A%20the%20act%20or%20process%20of,letter%2C%20telephone%20call%2C%20etc.

https://www.spit.ac.in/wp-content/uploads/2011/02/Communication#:~:text=Keith%20Davis%3A%20Communication%20is%20a,from%20one%20person%20to%20another.&text=William%20Newman%20and%20Charles%20Summer,is%20a%20bridge%20of%20meaning.

https://www.coursehero.com/file/p5nj8kh/12-Definitions-of-Communication-Different-scholars-have-defined-communication/


Sunday, November 29, 2020

ભાષાની મજા, મજાની ભાષા - 1167


અમેરિકામાં દુનિયાભરના લોકો રૂપિયા કમાવા માટે આવે છે. 
અમેરિકામાં દુનિયાભરના લોકો નાણાં કમાવા માટે આવે છે. 

Sunday, November 22, 2020

ભાષાની મજા, મજાની ભાષા - 1165


તે માણસ નશામાં ધૂત હતો.

તે માણસ નશામાં ધુત હતો.

ભાષાની મજા, મજાની ભાષા - 1164


બારાને વાર ઓરવામાં વાર થઈ!

ભાષાની મજા, મજાની ભાષા - 1163


ગુજરાતી ભાષામાં 'લાડુ રજા માગે છે' અર્થાત્ લાડુ પીરસવાનું હવે બંધ થાય છે!

ભાષાની મજા, મજાની ભાષા - 1162


તે ચીંથરેહાલ હાલતમાં હતો.

તે ચીંથરેહાલ હતો.
 

અંગ્રેજી ભાષા, દેશી મજા : 154


જરૂર જણાય તો રિપીટ કરો, પણ ફરી વાર રિપીટ ન કરો!

ભાષાની મજા, મજાની ભાષા - 1161

 

'નવજીવને' એમ નહીં, 'નવજીવન' સાપ્તાહિકે એમ શબ્દપ્રયોગ કરવો.


ભાષાની મજા, મજાની ભાષા - 1160


'નિયમોની ઐસીતૈસી કરીને' જેવા શબ્દપ્રયોગની જગ્યાએ 'નિયમોની પરવા કર્યા વગર' જેવો શબ્દપ્રયોગ કરી શકાય.


ભાષાની મજા, મજાની ભાષા - 1159

 

'પશ્ચાત્' અને 'પાશ્ચાત્ય' એ બન્ને શબ્દોમાં ફેર છે.


Saturday, November 21, 2020

અંગ્રેજી ભાષા, દેશી મજા : 153

 

કેટલાક લોકો ભલે 'ઇલેક્ટ્રિકસિટી' બોલે, પણ આપણે તો 'ઇલેક્ટ્રિસિટી' જ બોલવું!


ભાષાની મજા, મજાની ભાષા - 1158


વાતચીતમાં ક્યારેક આવો વાક્યપ્રયોગ સાંભળવા મળે છે :
 
'એમને ઘરનું મકાન છે!'

ભાષાની મજા, મજાની ભાષા - 1157


નાનકડો ફેર શોધીને કહો કે, કયું વાક્ય સાચું છે? : 

'એમનાં માતાપિતાએ ઘણું વેઠવું પડ્યું છે.' 

'એમનાં માતાપિતાએ ઘણું વેઠવું પડયું છે.' 


ભાષાની મજા, મજાની ભાષા - 1156

 

આ ત્રણ પૈકી કયું વાક્ય સુધારવું પડે એમ છે? :

'મારો મિત્ર કહે છે કે, એનું ઘર પીડીપીયુ યુનિવર્સિટી પાસે આવેલું છે.'

'મારો મિત્ર કહે છે કે, એનું ઘર પીડીપીયુ પાસે આવેલું છે.'

'મારો મિત્ર કહે છે કે, એનું ઘર પીડીપી યુનિવર્સિટી પાસે આવેલું છે.'



ભાષાની મજા, મજાની ભાષા - 1155


સાચો શબ્દ કયો?

'અર્ઘ્ય', 'અર્ધ્ય', કે બન્ને શબ્દો સાચા છે?


Thursday, November 19, 2020

ભાષાની મજા, મજાની ભાષા - 1154


શબ્દમાં અનુસ્વારના સ્થાનને ફેરવો અને વાક્યના અર્થની પથારી ફેરવો :

બે ગાડાં લાવવાની મજૂરી કોણે આપી?
બે ગાંડા લાવવાની મંજૂરી કોણે આપી?

ભાષાની મજા, મજાની ભાષા - 1153


અનુસ્વાર મૂકતી વખતે ગાફેલ રહેશો તો 'મંદિરા' તરત જ 'મદિરા'માં ફેરવાઈ જશે!

ભાષાની મજા, મજાની ભાષા - 1152


પક્ષી ને બચ્ચાં મરી ગયાં.

પક્ષી ને બચ્ચાં મળી ગયાં. 

ભાષાની મજા, મજાની ભાષા - 1151


પક્ષીને બચ્ચાં મળી ગયાં. 

પક્ષી ને બચ્ચાં મળી ગયાં. 


ભાષાની મજા, મજાની ભાષા - 1150


'બહારની કોઈ વ્યક્તિને પૂછ્યા વિના દુકાનની અંદર પ્રવેશ કરવો નહીં.' 

'બહારની કોઈ વ્યક્તિએ પૂછ્યા વિના દુકાનની અંદર પ્રવેશ કરવો નહીં.'


ભાષાની મજા, મજાની ભાષા - 1149


માર્ચ, ૧૯૨૨માં 'યંગ ઇંડિયા'માં પ્રકાશિત થયેલા લેખો બદલ ગાંધીજી ઉપર 'રાજદ્રોહ'નો મુકદ્દમો ચલાવવામાં આવ્યો. 

'યંગ ઇંડિયા'માં પ્રકાશિત થયેલા લેખો બદલ ગાંધીજી ઉપર માર્ચ, ૧૯૨૨માં 'રાજદ્રોહ'નો મુકદ્દમો ચલાવવામાં આવ્યો.

ભાષાની મજા, મજાની ભાષા - 1148


પૂજ્ય બાપુએ ૧૮૮૭માં મેટ્રિક્યુલેશનની પરીક્ષા પસાર કરી. 

મો.ક. ગાંધીએ ૧૮૮૭માં મેટ્રિક્યુલેશનની પરીક્ષા પસાર કરી.

ભાષાની મજા, મજાની ભાષા - 1147


ગાંધીજીએ સ્વર્ગસ્થ સરદારને સંદેશો મોકલ્યો. 

ગાંધીજીએ સરદારને સંદેશો મોકલ્યો. 

Wednesday, November 18, 2020

ભાષાની મજા, મજાની ભાષા - 1146


આજથી બરાબર બે દિવસ બાદ સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ આવશે. 

એકત્રીસ ઑક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ છે. 

Sunday, November 15, 2020

ભાષાની મજા, મજાની ભાષા - 1143


'ખળું પાકી જવું' અર્થાત્ 'લાભ થવો'

(સૌજન્ય : મંગુબેન ઠાકોર, મેરા, ૧૫-૧૧-૨૦૨૦)

Thursday, November 12, 2020

Wednesday, November 11, 2020

Sunday, November 8, 2020

ભાષાની મજા, મજાની ભાષા - 1137


'રોટલી પૂરી થઈ ગઈ.' (જ્યારે બરાબર ન બની હોય ત્યારે!) 
'રોટલી પૂરી થઈ ગઈ.' (જ્યારે બહુ સારી બની હોય ત્યારે!)

Saturday, November 7, 2020

Friday, November 6, 2020

ભાષાની મજા, મજાની ભાષા - 1135


જે વિધવા હોય એ સ્ત્રી જ હોય તો, 'વિધવા સ્ત્રી' લખવાની શી જરૂર છે?!
 

Wednesday, November 4, 2020

ભાષાની મજા, મજાની ભાષા - 1133


'સસ્તા અનાજની દુકાને, માજીનો નંબર ક્યારે આવશે?'
'સસ્તા અનાજની દુકાને, માજીનો વારો ક્યારે આવશે?'

Tuesday, November 3, 2020

ભાષાની મજા, મજાની ભાષા - 1132


માણસે સારાં સત્કર્મો કરવાં જોઈએ.

માણસે સત્કર્મો કરવાં જોઈએ.

માણસે સારાં કર્મો કરવાં જોઈએ.

Monday, November 2, 2020

આશિષ કક્કડનું મિત્રમંડળીમાંથી આમ અચાનક ઊઠી જવું


આશિષ કક્કડ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

આશિષ કક્કડ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

દીપક સોલિયા સાથે આશિષ કક્કડ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર


આશિષ કક્કડ, બહુપ્રતિભાપૂર્ણ માધ્યમકાર
અવતરણ : ૨૧-૦૫-૧૯૭૧
અવસાન :  ૦૨-૧૧-૨૦૨૦

ભારતી : અંતરિયાળ આદિલોકની આશા


ભારતી : આત્મવિશ્વાસની અભિવ્યક્તિ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

ભારતી : અભિવાદન અને અભિનંદન
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

ભારતી : અનુભવના ઓટલે
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર





લેખ-સૌજન્ય : મહેશ શાહ, વરિષ્ઠ પત્રકાર, 'ચિત્રલેખા' સાપ્તાહિક, ૦૨-૧૧-૨૦૨૦    


ભાષાની મજા, મજાની ભાષા - 1131


ગુજરાતી ભાષામાં 'હેર-સ્ટાઈલ'ની જગ્યાએ 'કેશ-શૈલી' કે 'વાળ-વટ' જેવા શબ્દો ઓળવા જેવા ખરા!

Sunday, November 1, 2020

ભાષાની મજા, મજાની ભાષા - 1130


'તમે વાળની હેર-સ્ટાઈલ બદલી કાઢી છે?'



'તમે વાળની ઢબ બદલી કાઢી છે?'

'તમે હેર-સ્ટાઈલ બદલી કાઢી છે?'

Copyright : Cases and Challenges


https://www.mondaq.com/india/copyright/655852/copyright-law-in-india-everything-you-must-know

https://www.ndtv.com/topic/copyright-infringement

https://www.intepat.com/blog/copyright/5-copyright-cases-2019-india/

https://www.latestlaws.com/articles/online-piracy-and-copyright-infringement-issues-and-challenges-by-princess-kalyani/#_ftnref3

https://www.irro.org.in/lessons-to-learn-from-famous-copyright-infringement-cases/

https://www.mondaq.com/india/copyright/942020/masakali-20-and-many-more-copyright-infringement-in-indian-film-industry-continues

https://navbharattimes.indiatimes.com/metro/delhi/other-news/copyright-what-does-the-law-say/articleshow/58316948.cms

https://www.education.gov.in/sites/upload_files/mhrd/files/upload_document/CprAct.pdf

Saturday, October 31, 2020

સરદાર વલ્લભભાઈ : સાદગીપૂર્ણ વ્યક્તિત્વ

 


મહામારી, ગાંધીજી, પ્રસ્તુતતા


https://www.news18.com/news/opinion/lessons-from-covid-19-and-gandhi-the-coronavirus-pandemic-has-challenged-the-very-foundations-of-globalisation-2553781.html

https://indianexpress.com/article/opinion/columns/coronavirus-covid-19-tracker-india-mahatma-gandhi-swadeshi-swachhata-sarvodaya-gita-dharampal-6369939/

https://thefederal.com/the-eighth-column/conversation-with-gandhiji-in-the-time-of-pandemic/

https://www.thestatesman.com/opinion/covid-cleanliness-gandhi-1502878279.html

https://www.researchgate.net/publication/341266883_Gandhian_Development_Model_as_an_Alternative_Development_Model_in_Post-COVID-19_Indian_Economy

https://www.livemint.com/companies/people/-india-would-ve-been-worse-had-it-not-been-for-gandhi-s-values-and-principles-11570023497366.html

https://media.africaportal.org/documents/Gandhi_now_COVID-19_and_the_need_for_solidarity_economics.pdf

https://www.hindustantimes.com/cities/post-covid-healthcare-in-india-must-take-a-gandhian-turn/story-CqXKKpV2F3NKqAQQL8xEyO.html

https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC6515725/

https://www.hindustantimes.com/analysis/covid-19-there-are-answers-that-lie-in-gandhi-s-hind-swaraj/story-5Id3Z3kXhmkz3jGt1FzCvO.html

https://wagingnonviolence.org/metta/2020/05/what-would-gandhi-do-coronavirus
/

New Media and Development Communication


https://www.comminit.com/ict-4-development/content/new-media-and-development-communication


Wednesday, October 14, 2020

Ram Narayan Chaudhary website


Shri Ram Narayan Chaudhary (1895–1989) was an eminent Gandhian freedom fighter, social worker, thinker, and prolific writer from Rajasthan.

This website by Shri Chaudhary’s family is a tribute to a hero of India’s freedom movement and to bring to public knowledge his and his wife, Anjana Devi’s contributions to the country.

Friday, October 2, 2020

गांधी जी की उर्दू और उर्दू के गांधी जी // ज़िया ज़मीर


https://blog.rekhta.org/gandhi-ji-ki-urdu-aur-urdu-ke-gandhi-ji/

બોરસદ પ્લેગનિવારણ


https://www.gandhiheritageportal.org/gu/ghp_booksection_detail/MTctMTU1LTI=#page/447/mode/1up


સૌજન્ય: 
રાવજીભાઈ મણિભાઈ પટેલ 
જીવનનાં ઝરણાં : ભાગ પહેલો (૧૯૦૭ થી ૧૯૩૭)

Grandfather Gandhi - a play based on the book


https://www.youtube.com/watch?v=I08B4J1RyNI&feature=youtu.be&ab_channel=HemaliChoksi

Journalism, fake news & disinformation: handbook for journalism education and training


https://unesdoc.unesco.org/ark:/48223/pf0000265552

It’s time for journalism educators to rethink ‘objectivity’ and teach more about context // Gina Baleria


https://www.poynter.org/educators-students/2020/its-time-for-journalism-educators-to-rethink-objectivity-and-teach-more-about-context/

Trial by Media, Is it fair?

 

https://www.civilserviceindia.com/subject/Essay/trial-by-media2.html


Gandhi's Footsteps


https://www.youtube.com/watch?v=VxFaO1huVlk&ab_channel=RTDocumentaryRTDocumentary

https://www.youtube.com/watch?v=_r2KLCQ1pUk&ab_channel=RTDocumentaryRTDocumentary

Thursday, October 1, 2020

ગુજરાતી ટૂંકીવાર્તા-સંપદા (૧૯૧૮થી ૨૦૧૮) // સંપાદક : મણિલાલ હ. પટેલ


'એકત્ર'નો ગ્રન્થ-ગુલાલ :
ગુજરાતી ટૂંકીવાર્તા-સંપદા


‘એકત્ર ફાઉન્ડેશન’ દ્વારા પ્રસ્તુત કરવામાં આવી રહેલ ડિજિટલ વાર્તા સંચય, નામે: ‘ગુજરાતી ટૂંકીવાર્ત-સંપદા’માં, ગુજરાતી ભાષામાં, ૧૯૧૮થી ૨૦૧૮ સુધીનાં એકસો વર્ષોમાં લખાયેલી, કેટલીક મહત્ત્વની અને પ્રતિનિધિરૂપ વાર્તાઓ સમાવવામાં આવી છે.

પંચોતેરથી વધુ લેખકોની બસો પચાસથી વધુ વાર્તાઓ અહીં ભાવકો-વાચકો માટે રજૂ કરી છે. વિવિધ રસરુચિ ધરાવતા વાચકોને ધ્યાનમાં રાખીને વિવિધ વિષયો પર લખાયેલી, જુદીજુદી લેખનરીતિની વાર્તાઓ અહીં ઉપલબ્ધ કરાવી છે.

ગુજરાતી વાર્તાકળાનો તથા એના વિકાસના બધા તબક્કાઓનો પરિચય વાચકને મળી રહેશે. સાથે મહત્ત્વના બધા જ વાર્તાકારોની ધ્યાનપાત્ર એવી વાર્તાઓ સમાવી લેવાનો ઉપક્રમ પણ રાખ્યો છે.

આશા છે, આ મહત્ત્વાકાંક્ષી પ્રયાસ વાચકોને સંતોષ આપશે. અભ્યાસીઓને પણ એનો લાભ મળશે. હવે વાર્તાઓ આપની સામે છે: શુભ હો!

— મણિલાલ હ. પટેલ
સંપાદક
ગુજરાતી ટૂંકીવાર્ત-સંપદા


વાંચો : ગુજરાતી ટૂંકીવાર્તા-સંપદા (૧૯૧૮થી ૨૦૧૮) 


History of Doordarshan


https://www.youtube.com/watch?v=oxtRxWcKqc8&feature=youtu.be&ab_channel=PrasarBharatiArchives

ભાષાની મજા, મજાની ભાષા - 1129


કેટલીક વખત આ રીતે 'લાગું' શબ્દ જોવા મળે છે. જોકે, આપણે 'લાગુ' શબ્દ ઉપર અનુસ્વાર લાગુ પાડવાનું રહેવા દેવું.