Friday, May 3, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 521



'શિશુ'માં હૃસ્વ 'ઇ' આવે કે 'દીર્ઘ 'ઈ',  હૃસ્વ 'ઉ' આવે કે 'દીર્ઘ 'ઊ' આવે એવી શંકા રહેતી હોય તો આ યુક્તિ અજમાવી જુઓ : 

'શિશુ' એટલે બાળક. કોઈ પણ 'શિશુ' નાનું જ  હોય એ ન્યાયે અને વ્યવસ્થાએ જે 'ઇ' અને  'ઉ' લઘુ એટલે કે હૃસ્વ હોય એ આવે.અર્થાત 'શિશુ'માં હૃસ્વ 'ઇ' અને હૃસ્વ 'ઉ' કરવામાં કોઈ જ જોખમ નથી ! 



No comments:

Post a Comment