Monday, May 6, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 540


કોઈને ખજૂર ભાવતી હોય છે તો કોઈને ખજૂર ભાવતો હોય છે. પરંતુ, તમને ખજૂર ભાવતું હોવું જોઈએ!

No comments:

Post a Comment