Thursday, May 2, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 513



એક ભાઈએ એક સમાજસેવિકાને પૂછ્યું : " બહેન, તમે કેટલાં વર્ષથી બાર પ્રવૃત્તિ કરો છો? "

તા.ક. : " ઓ મારાં મોટાં બહેન, ખોટું ન લગાડતાં. તમારી જાણ માટે સ્પષ્ટતા કરી દઉં કે, એ ભાઈ 'ળ'નો 'ર' બોલે છે ! "  

No comments:

Post a Comment