Thursday, January 30, 2014

ગૂજરાત વિદ્યાપીઠે ગાંધીજીને આપી કાર્યાંજલિ

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

આશ્રમમાર્ગ ઉપર કૂચકદમ
30-01-2014
03:30થી 04:30

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

કોચરબઆશ્રમમાં કાંતણયજ્ઞ 
30-01-2014
04:30થી 05:30

ગુજરાતી સાહિત્ય મહોત્સવ (GLF) / અમદાવાદ / જાન્યુઆરી / 2014

રાજેન્દ્ર શુક્લ
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

Monday, January 27, 2014

ગુજરાતી સાહિત્ય મહોત્સવ (GLF) / અમદાવાદ / જાન્યુઆરી / 2014

અયાઝ મેમણ
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

ગાંધી, ગુહા, અને ગ્રંથગોઠડી

રામચંદ્ર ગુહા
P
hotograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

રામચંદ્ર ગુહા અને ઇલા ભટ્ટ
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

ત્રિદીપ સુહૃદ
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રજાસત્તાક દિવસની અનોખી ઉજવણી / 26-01-2014 /

જયેશ બ્રહ્મભટ્ટ :
કક્ષ-રક્ષક, કૃપાલાની અધ્યયન કેન્દ્ર,
ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

ધ્વજવંદનની ગૌરવ-ઘડી
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

ત્રિરંગાનું સન્માન અને ત્રિરંગાને સલામી
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

આમ સેવકનું ખાસ સંબોધન
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

કમલેશ પટેલ અને જયેશ બ્રહ્મભટ્ટ :
મુખ્ય વ્યવસ્થાપક અને મુખ્ય વ્યક્તિ
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

Saturday, January 25, 2014

ભાષાની મજા, મજાની ભાષા - 765

'ડાઈંગ ડિક્લેરેશન'નું ભાષાંતર 'મરણોત્તર નિવેદન' નહીં, પરંતુ 'મરણોન્મુખ નિવેદન' થાય.

આપણી જૂની પેઢીના કેટલાક વૃત્તાંતનિવેદકો પોતાના હેવાલમાં આવી ભૂલ અચૂક કરતા ત્યારે પ્રકાશ શાહ અને નરેન્દ્ર ત્રિવેદી જેવા સંપાદકો આ ભૂલ અચૂક સુધારતા હતા!     

ગુજરાતી સાહિત્ય મહોત્સવ (GLF) / અમદાવાદ / જાન્યુઆરી / 2014

દક્ષિણ બજરંગે
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

Tuesday, January 21, 2014

ભાષાની મજા, મજાની ભાષા - 761

આપણાં અખબારોમાં મોટા ભાગના કિસ્સામાં નેતાઓ ઘટનાને વખોડી કાઢતા હોય છે અને આક્ષેપોને રદિયો આપતા હોય છે!

ગુજરાતી સાહિત્ય મહોત્સવ (GLF) / અમદાવાદ / જાન્યુઆરી / 2014

બીરેન કોઠારી 
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

Sunday, January 19, 2014

ગુજરાતી સાહિત્ય મહોત્સવ (GLF) / અમદાવાદ / જાન્યુઆરી / 2014

ગુણવંત શાહ 
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

ભાષાની મજા, મજાની ભાષા - 759

તસવીરના 'પ્રાણ' ઈશ્વરના કેમેરામાં કેદ

સર્જનાત્મક શીર્ષકનો નમૂનો
(સંદર્ભ : પીઢ અને પાકટ તસવીરકાર પ્રાણલાલ પટેલનું અવસાન)

'સિટી ભાસ્કર' અમદાવાદ પૂર્તિ, પૃ. 01
'દિવ્ય ભાસ્કર', 19-01-2014, રવિવાર

ગુજરાતી સાહિત્ય મહોત્સવ (GLF) / અમદાવાદ / જાન્યુઆરી / 2014

ઉર્વીશ કોઠારી 
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

પ્રાણવાન તસવીરકારે પૂર્ણકાલ જીવન બાદ લીધેલી વિદાય

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

તસવીરકાર પ્રાણલાલ પટેલ

આગમન : 01-01-1910
અવસાન : 18-01-2014

Thursday, January 16, 2014

આચાર્ય જે. બી. કૃપાલાની વ્યાખ્યાનમાળા

વક્તા : પ્રકાશ ન. શાહ
માનાર્હ નિયામક, કૃપાલાની અધ્યયન કેન્દ્ર, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ

વિષય : ‘ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો’ (નવજાગરણથી સ્વરાજનિર્માણ સહિતની વૈચારિક જદ્દોજહદ : વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં)
  
તારીખ : ૧૭-૦૧-૨૦૧૪થી ૧૪-૦૩-૨૦૧૪

વાર : દર શુક્રવારે  અને મંગળવારે

સમય : નમતા પહોરે ૪.૩૦થી ૬.૦૦ સુધી

સ્થળ : પરિસંવાદ ખંડ, અહિંસા શોધ ભવન, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ

ગુજરાતી સાહિત્ય મહોત્સવ (GLF) / અમદાવાદ / જાન્યુઆરી / 2014

વિષ્ણુ પંડ્યા

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Wednesday, January 15, 2014

ભાષાની મજા, મજાની ભાષા - 758

'આરોપીને ઊંધા ગધેડે બેસાડીને ફેરવતી પોલીસ.' (!)
'આરોપીને ગધેડે ઊંધા બેસાડીને ફેરવતી પોલીસ.'

Friday, January 10, 2014

ગુજરાતી સાહિત્ય મહોત્સવ (GLF) / અમદાવાદ / જાન્યુઆરી / 2014

સુદર્શન આયંગાર
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

ભાષાની મજા, મજાની ભાષા - 755

'છેલ્લે એ ચાંદ ખેડામાં જોવા મળ્યો હતો.' (!)
'છેલ્લે એ ચાંદખેડામાં જોવા મળ્યો હતો.'

ગુજરાતી સાહિત્ય મહોત્સવ (GLF) / અમદાવાદ / જાન્યુઆરી / 2014

મેઘશ્રી સંજય ભાવે અને સંજય શ્રીપાદ ભાવે 

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

Wednesday, January 8, 2014

ભાષાની મજા, મજાની ભાષા - 753

બિનજરૂરી શબ્દો અને લાંબું વાક્ય : 'અભિનેત્રીએ પોતાની જાતે પોતાની આત્મહત્યા કરી.'

જરૂરી શબ્દો અને ટૂંકું વાક્ય : 'અભિનેત્રીએ આત્મહત્યા કરી.'

Sunday, January 5, 2014

ગુજરાતી સાહિત્ય મહોત્સવ (GLF) / અમદાવાદ / જાન્યુઆરી / 2014

કાજલ ઓઝા-વૈદ્ય
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

ગુજરાતી સાહિત્ય મહોત્સવ (GLF) / અમદાવાદ / જાન્યુઆરી / 2014

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

ગુજરાતી સાહિત્ય મહોત્સવ (GLF)
કનોરિયા પરિસર, નવરંગપુરા, અમદાવાદ - 380 009
ત્રણથી પાંચ જાન્યુઆરી, 2014
ત્રણ સમાંતર સત્રોમાં, આખો દિવસ

Saturday, January 4, 2014

યશવંત ત્રિવેદી : લોકભારતી - સણોસરાના હિંદીના નિવૃત્ત અને બહુશ્રુત અધ્યાપક

યશવંત ત્રિવેદી
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

તસવીર-નિમિત્ત : ગુજરાતી સાહિત્ય મહોત્સવ (GLF), અમદાવાદ
તસવીર-તારીખ : ૦૪-૦૧-૨૦૧૪  

ગુજરાતી સાહિત્ય મહોત્સવ (GLF) / અમદાવાદ / જાન્યુઆરી / 2014

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

ગુજરાતી સાહિત્ય મહોત્સવ (GLF)
કનોરિયા પરિસર, નવરંગપુરા, અમદાવાદ - 380 009
ત્રણથી પાંચ જાન્યુઆરી, 2014
ત્રણ સમાંતર સત્રોમાં, આખો દિવસ

Friday, January 3, 2014

ભાષાની મજા, મજાની ભાષા - 750

એક જ કાનો આઘો-પાછો થાય તો મહારાષ્ટ્રમાં રહેતા 'અમિતાભ' સૌરાષ્ટ્રમાં રહેતા 'અમિતભા' બની જાય!

Thursday, January 2, 2014

ભાષાની મજા, મજાની ભાષા - 749

ખેડૂત પોંક મૂકીને રડવા લાગ્યો.
ખેડૂત પોક મૂકીને રડવા લાગ્યો.