Wednesday, January 1, 2014

સ્વયં-સર્જન સૂચિ - ૨૦૧૦

બાબાસાહેબ આંબેડકર : વાચનસંસ્કાર અને પુસ્તકપ્રેમ અભિદૃષ્ટિ મે, ૨૦૧૦, પૃષ્ઠ : ૧-૭

ગાંધીજી : સત્યપાલન અને સમયપાલન, 'આદિત્ય કિરણ'(ISSN 0974-4657), સપ્ટેમ્બર, ૨૦૧૦, પૃષ્ઠ : ૪૦-૪૧
પુનર્મુદ્રણ : 'સર્વોદય પ્રેસ સર્વિસ', ૦૧-૦૧-૨૦૧૫; અંક : ૨૬૧, પૃષ્ઠ : ૦૬-૦૭

ગાંધીજી : નોખી માટીના અનોખા પત્રકાર, 'અભિદૃષ્ટિ', ઓક્ટોબર, ૨૦૧૦ ,પૃષ્ઠ : ૧૩-૨૦

જીવન નામે દરિયો, વાર્તા નામે તરાપો, 'આદિત્ય કિરણ', ઓક્ટોબર, ૨૦૧૦, પૃષ્ઠ : ૨૪-૨૫

નવતર ગાંધી-યોજના : સૂતરના તાંતણે સામયિક!, 'ગ્રામનિર્માણ', ઓગસ્ટ-ઓક્ટોબર ૨૦૧૦, પૃષ્ઠ : ૩-૫

ગાંધીના સંગમાં સરદારના વ્યંગ, 'દિવ્ય ભાસ્કર', ૧૫-૧૨-૨૦૧૦, બુધ, 'કળશ' : 'સરદાર વિનાનાં સાઠ વર્ષ', પૃષ્ઠ : ૦૪
પુનર્મુદ્રણ : 'ગ્રામનિર્માણ' (ગુજરાત રાજ્ય ખાદી-ગ્રામોદ્યોગ બોર્ડનું મુખપત્ર), ઓક્ટોબર-૨૦૧૧થી માર્ચ-૨૦૧૨, અંક : ૦૭, પૃષ્ઠ : ૦૭-૦૮


સંપાદન : ગાંધીદર્શન વિશેષાંક, 'અભિદૃષ્ટિ', ઓક્ટોબર, ૨૦૧૦

--------------------------------------------------------------------------------------------------

સંપાદકીય કામગીરી (ફેબ્રુઆરી-૨૦૦૭થી ડિસેંબર-૨૦૧૦)

*માનદ :
સહસંપાદક : 'અભિદૃષ્ટિ' (ઉચ્ચ શિક્ષણના પ્રશ્નોની ચર્ચા કરતું માસિક ; પૂર્વ નામ 'દૃષ્ટિ' )
સંપાદક : 'એઇડ્સ-પ્રતિકાર' (સ્વાસ્થ્ય-જાગ્રતિ કરતું સામયિક)
તંત્રી : 'વલોણું' (વિકાસના મુદ્દાની વાત માંડતું વિચારપત્ર)

*સંસ્થાકીય :
સ્થાપનાકાલીન સંપાદક : 'વિદ્યાપીઠ સેતુ'
સંપાદક : વાર્ષિક અહેવાલ, ગૂજરાત વિદ્યાપીઠ

No comments:

Post a Comment