Wednesday, November 12, 2014

ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ વિભાગની ગ્રામજીવન-પદયાત્રાઓ


(૦૧) વર્ષ : ૨૦૦૭, જિલ્લો : અમદાવાદ

(૦૨) વર્ષ : ૨૦૦૮, જિલ્લો : મહેસાણા

(૦૩) વર્ષ : ૨૦૦૯, જિલ્લો : જૂનાગઢ

(૦૪) વર્ષ : ૨૦૧૦, જિલ્લો : સુરેન્દ્રનગર

(૦૫) વર્ષ : ૨૦૧૧, જિલ્લો : ભાવનગર

(૦૬) વર્ષ : ૨૦૧૨, જિલ્લો : પાટણ

(૦૭) વર્ષ : ૨૦૧૩, જિલ્લો : વલસાડ

(૦૮) વર્ષ : ૨૦૧૪, જિલ્લો : બનાસકાંઠા

(૦૯) વર્ષ : ૨૦૧૫, જિલ્લો : તાપી

(૧૦) વર્ષ : ૨૦૧૬, જિલ્લો : છોટાઉદેપુર

(૧૧) વર્ષ : ૨૦૧૭, જિલ્લો : નવસારી

(૧૨) વર્ષ : ૨૦૧૮, જિલ્લો : ડાંગ

(૧૩) વર્ષ : ૨૦૧૯, જિલ્લો : નર્મદા

(૧૪) વર્ષ : ૨૦૨૦, મહામારીના કારણે મુલતવી  

(૧૫) વર્ષ : ૨૦૨૧, વિદ્યાર્થીઓનાં વતન - વિસ્તારમાં  

(૧૬) વર્ષ : ૨૦૨૨, જિલ્લો : ખેડા

(૧૭) વર્ષ : ૨૦૨૩, વિદ્યાર્થીઓનાં વતન - વિસ્તારમાં

(૧૮) વર્ષ : ૨૦૨૪, જિલ્લો : મોરબી, પોરબંદર, જામનગર


2 comments:

  1. આ પદયાત્રાના અનુભવોની લહાણી પીરસવામાં તો આવશેને?
    પદયાત્રીઓને ઉમળકાભેર આવકાર અને રહેવા, જમવા તથા સૂૂવાની વ્યવસ્થા માટે લોકોના મન હજુુ પણ એટલી જ વિશાળતા દાખવેે છે?

    ReplyDelete
    Replies
    1. કેટલાક વિદ્યાર્થીઓએ અનુભવો નોંધ્યા છે.
      ગામડાંના માણસો હજુ પણ મનથી ઉદાર જણાય છે.

      Delete