Wednesday, October 18, 2017

ગૂજરાત વિદ્યાપીઠ // તસવીર-દર્પણ // ચોસઠમો પદવીદાન સમારોહ

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

સામ પિત્રોડા

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Tuesday, October 17, 2017

સામ પિત્રોડા વિશે, સામ પિત્રોડા દ્વારા :

ગૂજરાત વિદ્યાપીઠ // માધ્યમ-નોંધ // ચોસઠમો પદવીદાન સમારોહ

તા. ૧૮-૧૦-૨૦૧૭ ને બુધવારના રોજ ગૂજરાત વિદ્યાપીઠ ૯૮મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે, સાથે સાથે આ જ દિવસે સવારના ૯-૩૦ કલાકે વિદ્યાપીઠનો ૬૪મો પદવીદાન સમારંભ પણ યોજાઈ રહ્યો છે. ૬૪મા પદવીદાન સમારંભના મુખ્ય મહેમાન તરીકે ભારતના દૂરસંચાર અને તકનીક ક્ષેત્રના સ્થાપક અને વાહક ડૉ. સત્યનારાયણ પિત્રોડા દીક્ષાન્ત પ્રવચન આપશે. આ પ્રસંગે વિદ્યાપીઠના આદરણીય કુલપતિશ્રી ઇલાબહેન ભટ્ટના વરદહસ્તે વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે. અધ્યક્ષશ્રી ઇલાબહેન દ્વારા વિદ્યાર્થીઓને દીક્ષાન્ત સમારોહ નિમિત્તે ઉદ્દબોધન કરાશે. આ ઉપરાંત વિદ્યાપીઠના કુલનાયક ડૉ. અનામિક શાહ પ્રસંગોચિત પ્રવચન આપશે.

પ્રાણજીવન વિદ્યાર્થીભવન ખાતે યોજાનાર આ પદવીદાન સમારોહનું અને મહાનુભાવોનાં વ્યાખ્યાનોનું જીવંત પ્રસારણ ગૂજરાત વિદ્યાપીઠની વેબસાઈટ www.gujaratvidyapith.org પરથી નિહાળી શકાશે.

ગૂજરાત વિદ્યાપીઠ // નિમંત્રણ-પત્ર // ચોસઠમો પદવીદાન સમારોહ


દિલમાં દીવો પ્રગટે તે દિ દિવાળી

https://www.youtube.com/watch?v=mDPfQTd3y30&feature=youtu.be

(સૌજન્ય : જયંતી ચૌધરી)

Tuesday, October 10, 2017

ભાષાની મજા, મજાની ભાષા - 1036

કાઠિયાવાડી કહેવત : 'દસ વરસની દીકરી ને વીસ વરસની વહુ'
અર્થ-સંદર્ભ : દીકરી દશ વર્ષની થાય ત્યાં સુધીમાં ઘરમાં એનું એવું ઘડતર કરવામાં આવે કે, જેથી એ વીશ વર્ષની વહુ જેટલી જવાબદારી નિભાવી શકે.

(વિગત-સૌજન્ય : નલિની રતિભાઈ પંડ્યા)
   

ભાષાની મજા, મજાની ભાષા - 1035

'પાવલાં' એટલે જૂતાં.

(નકામા થઈ ગયેલા, મોટરનાં ટાયરમાંથી, મજૂર વર્ગને પહેરવાનાં જે ચંપલો ફૂટપાથિયા કારીગરો બનાવે છે, તે અગાઉ પાવલીના ભાવે મળતાં, એટલે કાઠિયાવાડમાં એને ‘પાવલાં’ કહેવાય છે.)

વિગત-સૌજન્ય : રજનીકુમાર પંડ્યા

Saturday, October 7, 2017

ભાષાની મજા, મજાની ભાષા - 1034

લખતી-વાચતી વેળાએ ધ્યાન ન રાખવાથી, 'પડછાયા' ક્યારેક 'પછડાયા' પણ છે!

Sunday, October 1, 2017

રંગકર્મનું 'મૌલિક' આમંત્રણ


આમંત્રણ-સૌજન્ય : મૌલિકરાજ શ્રીમાળી

Some young drama-loving students have formed a group called Whistleblower Theatre. It is going to put a stage event in collaboration with Shri H K Arts College. The four items to be staged are as follows : (01) Ghodiyano Vesh (ઘોડિયાનો વેેેેશ) is a one-act loosely related to Naxal and land issue. (02) Urfe Alo (ઉર્ફે આલો) is a one-act related to manual scavanging. (03) Happy to Bleed (હૅપી ટુ બ્લીડ) is a playlet on menstruation. (04) Mai Ghaas Hoon (મૈં ઘાસ હૂં) is a monologue on Rohit Vemula.

Date : 03 October, Tuesday
Time : 8 night
Venue : Shri H K College Auditorium

The event is open for all.
NO ENTRY PASS/TICKET/ REGISTRATION REQUIRED

વિગત-સૌજન્ય :સંજય શ્રીપાદ ભાવે