Tuesday, October 10, 2017

ભાષાની મજા, મજાની ભાષા - 1035

'પાવલાં' એટલે જૂતાં.

(નકામા થઈ ગયેલા, મોટરનાં ટાયરમાંથી, મજૂર વર્ગને પહેરવાનાં જે ચંપલો ફૂટપાથિયા કારીગરો બનાવે છે, તે અગાઉ પાવલીના ભાવે મળતાં, એટલે કાઠિયાવાડમાં એને ‘પાવલાં’ કહેવાય છે.)

વિગત-સૌજન્ય : રજનીકુમાર પંડ્યા

No comments:

Post a Comment