Sunday, October 1, 2017

રંગકર્મનું 'મૌલિક' આમંત્રણ


આમંત્રણ-સૌજન્ય : મૌલિકરાજ શ્રીમાળી

Some young drama-loving students have formed a group called Whistleblower Theatre. It is going to put a stage event in collaboration with Shri H K Arts College. The four items to be staged are as follows : (01) Ghodiyano Vesh (ઘોડિયાનો વેેેેશ) is a one-act loosely related to Naxal and land issue. (02) Urfe Alo (ઉર્ફે આલો) is a one-act related to manual scavanging. (03) Happy to Bleed (હૅપી ટુ બ્લીડ) is a playlet on menstruation. (04) Mai Ghaas Hoon (મૈં ઘાસ હૂં) is a monologue on Rohit Vemula.

Date : 03 October, Tuesday
Time : 8 night
Venue : Shri H K College Auditorium

The event is open for all.
NO ENTRY PASS/TICKET/ REGISTRATION REQUIRED

વિગત-સૌજન્ય :સંજય શ્રીપાદ ભાવે

1 comment:

  1. આવું આવું વાંચવા મળે , ત્યારે અમદાવાદ ઝૂરાપો શૂળની જેમ ફરીથી ભોંકાઈ જાય છે. ગુજરાત સમાચાર અને INT ના ઉપક્રમે યોજાતી અદભૂત એકાંકી સ્પર્ધાઓમાંની એક પણ ચૂકતો નહોતો. એવાંજ સદા યાદ રહે તેવાં નાટકો - ખેલંદો, કુમારની અગાશી, અભિનય સમ્રાટ, ભીંતેથી આયના ઊતારો વિ.... યાદ આવી ગયાં .
    તમારી બૌ બૌ ઇર્ષ્યા આવે છે !
    -----------------------
    માફ કરજો ... ખુરશીમાં બેઠે બેઠે અને પગમાં સ્લીપર પહેરીને આ કોમેન્ટ લખું છું !!!

    ReplyDelete