"ગાંધીજીનો એ વિનોદ આપણી રાષ્ટ્રીય સંપદા છે. એમાં ભારતના સાંસ્કૃતિક ઇતિહાસની રોચક વાતો છે. એમાં પ્રેમ, વાત્સલ્ય, સૌહાર્દ અને દેશદાઝનાં તત્ત્વો ગતિશીલ છે. એમાં વ્યક્તિત્વવિકાસ અને રાષ્ટ્રઘડતરનો સંદેશ નિહિત છે. એમાં શુદ્ધ મનોરંજનનો મસાલો છે. અરે! એમાં એવું પણ છે, જે ઘણાં લોકોને ઘણું ગમે છે!"
ગાંધી વ્યંગવિનોદ કોશ
સંપાદક : પી. પ્રકાશ વેગડ
પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ
પ્રથમ આવૃત્તિ, ૨૦૦૯
પ્રવેશ, પૃષ્ઠ : ૩
No comments:
Post a Comment