29 મે, 2022, રવિવારથી 05 જૂન, 2022, રવિવાર
લેહ શહેર
ચાંગ લા પહાડ-ટોચ (17688 ફૂટ)
પેંગોંગ સરોવર (લુકુંગ)
શ્યોક નદી ખીણ
નુબ્રા ખીણ
સુમૂર (ગ્રામપ્રદેશ નિવાસ)
ડિસ્કિટ (વિશાળ મૈત્રેય બુદ્ધ પ્રતિમા)
હુંદર (બે ખૂંધાળાં ઊંટનું આશ્રયસ્થાન)
ખાર્દુંગ લા પહાડ-ટોચ (દુનિયાનો ઊંચો વાહન-માર્ગ :17982 ફૂટ)
વાહ...તમારી દ્રષ્ટિ અને શબ્દો વળે સફરનો આનંદ અમને પણ આવ્યો..
ReplyDeleteઆભાર