Saturday, May 25, 2024

ભાષાની મજા, મજાની ભાષા - 1485


'પલીતો' અને 'પપીતો' સાવ ભિન્ન અર્થ ધરાવે છે.

'પલીતો' એટલે દિવેટ, તેલમાં બોળેલો ચીંથરાનો ટુકડો, જામગરી, ફટાકડો, પ્રસ્ફોટક, સુરંગ.
'પપીતો' એટલે એક વેલાનું બી. જેને મરકી વખતે લોકો હાથમાં બાંધતા હતા.



No comments:

Post a Comment