Monday, July 1, 2024

MJMC403 : વિકાસ પ્રત્યાયન | Development Communication


વિકાસ પ્રત્યાયન 
| Development Communication

એકમ : ૧

૧.૧ વિકાસનો અર્થ અને વ્યાખ્યા

૧.૨ વિકાસ વિષયક વિવિધ મુદ્દા

૧.૩ વિકાસશીલ દેશો અને વિકસિત દેશો વચ્ચેનું અંતર

૧.૪ વિકાસ વિષયક ગાંધીજીના વિચારો

૧.૫ લોકશાહીનું વિકેન્દ્રીકરણ અને પંચાયતી રાજ પ્રણાલિ

એકમ : ૨

૨.૧ વિકાસ પ્રત્યાયનનો અર્થ અને સમજ

૨.૨ વિકાસ પ્રત્યાયનમાં અભિગમ

૨.૩ વિકાસ પ્રત્યાયનમાં વ્યૂહરચના

૨.૪ વિકાસ પ્રત્યાયનમાં સંદેશનું નિર્માણ અને અમલ

૨.૫ સહભાગી વિકાસ પ્રત્યાયન અને નિર્ણય કરવાની પ્રક્રિયા

એકમ : ૩

૩.૧ સેટેલાઈટ ઇન્સ્ટ્રક્શનલ ટેલિવિઝન એક્સ્પેરિમેન્ટ (સાઇટ)

૩.૨ ખેડા પ્રત્યાયન પ્રકલ્પ (કેસીપી)

૩.૩ ઝાબુઆ વિકાસ પ્રત્યાયન પ્રકલ્પ (જેડીસીપી)

૩.૪ સામુદાયિક રેડિયો દ્વારા વિકાસ પ્રત્યાયન

૩.૫ સામુદાયિક વીડિયો દ્વારા વિકાસ પ્રત્યાયન

એકમ : ૪

૪.૧ વિકાસ અને પરંપરાગત માધ્યમો

૪.૨ વિકાસ અને નૂતન માહિતી પ્રૌદ્યોગિકી (ન્યૂ ઇન્ફર્મેશન ટેકનોલોજી)

૪.૩ સરકારી યોજનાઓ અને વિકાસ પ્રત્યાયન

૪.૪ સ્વૈચ્છિક સંસ્થાઓ અને વિકાસ પ્રત્યાયન

૪.૫ વિકાસ પ્રત્યાયન સામેના પડકારો


No comments:

Post a Comment