Sunday, February 1, 2026

દૃષ્ટિ

 “સમન્વય પ્રતિષ્ઠાન” , “ઇન્ડિયન ફાઉન્ડેશન” અને “BAOU” ના ઉપક્રમે સ્ટેટ લેવલે ગુજરાત વુમન થીંકર્સ ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં સૌ પ્રથમ “ગુજરાત વુમન થિન્કર્સ”દ્વારા લેવાયેલા સ્ટેટ લેવલ ઇન્ટરવ્યુમાં પાસ થઈ પસંદગી મેળવી. ત્યારબાદ તારીખ ૩૧/૦૧/૨૬ અને ૧/૦૨/૨૬ આ 2 દિવસ યોજાયેલ બધા સત્રોમાં સક્રિયપણે ભાગ લીધો, આ કાર્યક્રમમાં  Dr. Jigar Imandar (Convenor of સમન્વય પ્રતિષ્ઠાન) , Dr. Ami Upadhyay (Vice chancellor of BAOU), Dr

Ajay Ranka ( Detector Zydox Group)તેમજ Dr. Ram Madhav (President India Foundation) સાહેબે ઉપસ્થિતિ આપી હતી,જેમાં મહિલાઓની સમસ્યાઓ અને તેનું નિરાકરણ તેમજ ઘરથી લઈને આ દેશ સંભાળતી તમામ મહિલાઓની મૂંઝવણો કંઈ રીતે દૂર કરી શકાય ? પાર્લામેન્ટમાં મહિલા ભાગીદારી કંઇ રીતે વધારી શકાય? તેમજ મહિલાઓને લગતા બધા જ વિષયો પર પધારેલા તમામ સ્પીકર પાસેથી વિશેષ માહિતી અને સમાધાનો મળ્યા. આ ઉપરાંત યુવા સંસદથી લઈને પ્રેઝન્ટેશન આપવી, સ્કીટ્સ, ગ્રુપ ચર્ચા, આવી પ્રવૃતિઓ પણ યોજાય હતી, આ બધી પ્રવૃત્તિઓમાં પૂર્ણ આત્મવિશ્વાસ સાથે ભાગ લીધો હતો, અને આ બધાનાં અંતે શ્રેષ્ઠ પ્રદર્શન બદલ"Best Candidate” તરીકોનો એવોર્ડ મેળવ્યો હતો.

No comments:

Post a Comment