
સમાચાર કહેવાની તમારી સ્ટાઇલ બદલો!
તમે અઘરા વિષયોને સરળતાથી સમજાવી શકો છો?
તમે 60 સેકન્ડમાં આખી દુનિયાના ન્યૂઝ કહી દેવા તૈયાર છો?
બીબીસી ન્યૂઝ ગુજરાતી માટે અમે શોધી રહ્યા છીએ Producer / Assistant Producer cum Anchor જેમને ડિજિટલ મીડિયાની સમજ હોય અને કંઈક 'ક્રિએટિવ' કરવાની ધગશ હોય.
બાયૉડેટામાં 'Experience' ઓછો છે પણ 'Creativity' ફૂલ છે? તો મોડું ન કરતા, અમારું ડેસ્ક તમારી રાહ જુએ છે!
Location: નવી દિલ્હી (BBC News Gujarati)
નીચે આપેલી લિંક પર ક્લિક કરીને ઍપ્લાય કરો :
No comments:
Post a Comment