Saturday, June 20, 2026

હાઈકુ : કેરી


ઘોળીને ચૂસી,

ભૂખ્યા બાળકે, ધન્ય

તો થઈ કેરી

- ડૉ. અશ્વિનકુમાર

૨૦-૦૬-૨૦૨૬

No comments:

Post a Comment