Friday, June 26, 2026

Work for Villages @ SRISTI

નમસ્તે

જો આપના સંપર્કમાં ગામડાના પૃષ્ઠભૂમિ ધરાવતા અને ગામ વિકાસ તથા ખેતી વિષયમાં રસ ધરાવતા કોઈ વિદ્યાર્થી હોય, તો કૃપા કરીને તેમનું નામ સૂચવશો. અમારે સૃષ્ટિ સંસ્થા દ્વારા પ્રકાશિત લોક સરવાણી સામયિક માટે આવા વિદ્યાર્થીની જરૂર છે. કાર્યમાં ગામડાઓમાં થોડું ફિલ્ડ વર્ક તેમજ લેખન અને માહિતી એકત્રિત કરવાની કામગીરી સામેલ છે. તેથી આ પ્રકારના કાર્યમાં રસ અને અનુકૂળતા ધરાવતા ઉમેદવારની ભલામણ કરશો.

સંપર્ક:
સૃષ્ટિ સંસ્થા
રમેશ પટેલ

No comments:

Post a Comment