Monday, October 7, 2024

સૈદ્ધાંતિક અને પ્રાયોગિક તાલીમ


પરિસંવાદ/તાલીમ-કાર્યક્રમ/કાર્યશાળા/ઓપવર્ગ : ગૂજરાત વિદ્યાપીઠ સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આયોજિત સૈદ્ધાંતિક અને પ્રાયોગિક તાલીમ
કાર્યક્રમનું નામ અને સ્થળ : પ્રાકૃતિક ખેતીની તજ્જ્ઞ તાલીમકારની 10 કલાકની સૈદ્ધાંતિક અને પ્રાયોગિક તાલીમ, ગૂજરાત વિદ્યાપીઠ
વિષય : ગૂજરાત વિદ્યાપીઠની ગ્રામજીવન-પદયાત્રા અંતર્ગત પ્રાકૃતિક ખેતીની તાલીમ
તારીખ : 02-10-2024થી 07-10-2024

No comments:

Post a Comment