Wednesday, January 16, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 06


'દરેક' એકવચનમાં અને 'બધા' બહુવચનમાં વાપરશો તો દરેક વખતે બધા ખુશ થશે!
દા. ત. : દરેક વિદ્યાર્થી, બધા વિદ્યાર્થીઓ


No comments:

Post a Comment