Monday, February 17, 2014

ભાષાની મજા, મજાની ભાષા - 770


આપણે ઉજવણી નાના પાયે જ કરવી. આની મતલબ એ જ કે 'ઉજવણી'માં હૃસ્વ એટલે કે નાની 'ઉ' કરવી!


3 comments:

  1. ઉજવણીમાં નાની ઇ કરવાની કે ઉ... કંઈક ગરબડ લાગે છે...

    ReplyDelete
  2. ત્વરિત વીજાણુ અક્ષરાંકન કરતી વેળા થયેલા ભૂલભર્યા કળદાબકર્મ સામે, દિવ્યેશે કરેલા અંગુલીનિર્દેશ બદલ, 'સંસ્થા' ક્ષતિનિવારણ કરીને ધન્યતા અનુભવે છે !

    ReplyDelete