* વર્ગખંડોની બહાર વિદ્યાર્થીઓનું શિક્ષણ (સહલેખન), 'દૃષ્ટિ'(ISSN 0971-6629), ફેબ્રુઆરી, ૨૦૦૩, પૃષ્ઠ : ૧૧-૧૪
* વિદ્યાર્થીઓએ જે અનુભવ્યું તે સાચું શિક્ષણ (સહલેખન), 'દૃષ્ટિ'(ISSN 0971-6629), માર્ચ, ૨૦૦૩, પૃષ્ઠ : ૧૩-૨૪
* એક રૂપિયાનું મૂલ્ય સતત વધતું રહ્યું છે!, 'દૃષ્ટિ'(ISSN 0971-6629)('શિક્ષક-વિદ્યાર્થી સંબંધ-સ્મૃતિ' વિશેષાંક), સપ્ટેમ્બર,૨૦૦૪, પૃષ્ઠ : ૦૩-૦૪
* રવિને અજવાળતી મુન્નાભાઈની 'ગાંધીગીરી', 'અભિદૃષ્ટિ'(ISSN 0971-6629), નવેમ્બર, ૨૦૦૬, પૃષ્ઠ : ૦૧-૦૨
* પ્રામાણિકતાના 'શિક્ષકો' : 'ભણેલો' વિદ્યાર્થી અને 'અભણ' ગ્રામનારી, 'વલોણું', જાન્યુઆરી, ૨૦૦૮, પૃષ્ઠ : ૦૩-૦૪
* ધાબળા સાથે હૂંફ ઓઢાડે તેનું નામ કેળવણી, 'અભિદૃષ્ટિ'(ISSN 0971-6629), ૨૦૦૮
પુનર્મુદ્રણ : 'ગ્રામગર્જના', ૧૫-૦૧-૨૦૦૮, પૃષ્ઠ : ૦૨
* વાલીની 'જળપરીક્ષા', વિદ્યાર્થીની 'આકાશપરીક્ષા', અને વ્યાખ્યાતાની 'અગ્નિપરીક્ષા'!, 'અભિદૃષ્ટિ'(ISSN 0971-6629), જુલાઈ, ૨૦૧૨, પૃષ્ઠ : ૨૫-૨૬
* વાલીની 'જળપરીક્ષા', વિદ્યાર્થીની 'આકાશપરીક્ષા', અને વ્યાખ્યાતાની 'અગ્નિપરીક્ષા'!, 'અભિદૃષ્ટિ'(ISSN 0971-6629), જુલાઈ, ૨૦૧૨, પૃષ્ઠ : ૨૫-૨૬
* સંપાદન : 'શિક્ષક-વિદ્યાર્થી સંબંધ-સ્મૃતિ' વિશેષાંક, 'દૃષ્ટિ'(ISSN 0971-6629), સપ્ટેમ્બર, ૨૦૦૪, કુલ પૃષ્ઠ : ૦૪+૩૨
No comments:
Post a Comment