Thursday, October 3, 2024

ગ્રામજીવન-પદયાત્રા : સૂચનાઓ

ગૂજરાત વિદ્યાપીઠનું ઓળખપત્ર સાથે રાખવું.

ખાદીનો માન્ય ગણવેશ અને ખાદીનાં અન્ય વસ્ત્રો ગૌરવથી ધારણ કરવાં. 

પાથરવા-ઓઢવાની હળવી ચાદર જેવી જરૂરી વસ્તુઓ સાથે લઈને આવવું. 

સહેલાઈથી  ઊંચકી શકાય એટલો જ સામાન લાવવો.

જરૂરી દવાઓ સાથે રાખવી.    

ગ્રામજીવન-પદયાત્રા હોવાથી ગ્રામીણ જીવન અને પદયાત્રાના નિયમો ધ્યાનમાં રાખવાં.

ખેડૂત કે માલિકને પૂછ્યા વિના ખેતર કે વાડીમાંથી કોઈપણ વસ્તુ તોડવી નહીં.

સ્થાનિક સંસાધનોનો વિવેકપૂર્વક અને ચીવટપૂર્વક ઉપયોગ કરવો.

ગ્રામજીવન-પદયાત્રાનું સમયપત્રક જાળવવું.

ગ્રામજીવન-પદયાત્રાનો રોજેરોજનો અહેવાલ લખતાં રહેવું.

ગરમીની ઋતુમાં માથું ઢાંકવું.

પાણીની બાટલી લાવવી.

સ્વયંશિસ્તમાં છતાં આનંદમાં રહેવું!


No comments:

Post a Comment