અશ્વિનની અક્ષર આકાશિકા (અ અં આ ઇ ઈ ઉ ઊ ઋ એ ઐ ઓ ઔ ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ) બ્લોગમાં દાખલ થતી વેળાએ પગરખાં ઉતારવાં આવશ્યક નથી!
Monday, January 11, 2016
Thursday, January 7, 2016
ગૂજરાત વિદ્યાપીઠની મુલાકાતે ગાંધીજીના કુટુંબીજનો
![]() |
| Arun Gandhi / અરુણ ગાંધી Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
![]() |
| Tushar Gandhi / તુષાર ગાંધી Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
તુષાર ગાંધી એટલે અરુણ ગાંધીના પુત્ર
અરુણ ગાંધી એટલે મણિલાલ ગાંધીના પુત્ર
મણિલાલ ગાંધી એટલે મોહનદાસ કરમચંદ ગાંધીના પુત્ર
Tushar Arun Manilal Mohandas Karamchand Gandhi
Saturday, January 2, 2016
Friday, January 1, 2016
સ્વયં-સર્જન સૂચિ - ઈ.સ. ૨૦૧૬
* 'હિંદ સ્વરાજ' : વિશિષ્ટ આવૃત્તિની વાત
પુસ્તક પરિચય, 'નવજીવનનો અક્ષરદેહ', જાન્યુઆરી-ફેબ્રુઆરી, ૨૦૧૬, સળંગ અંક : ૩૩-૩૪, પૃષ્ઠ : ૦૮-૧૩
** પુનર્મુદ્રણ : મો. ક. ગાંધીનું સૌપ્રથમ છતાં છેવટના વિચારો દર્શાવતું પુસ્તક : 'હિંદ સ્વરાજ્ય'
'નવજીવનનો અક્ષરદેહ'(પુસ્તક-પરિચય વિશેષાંક), જુલાઈ-સપ્ટેમ્બર, ૨૦૧૭, સળંગ અંક : ૫૧-૫૩, પૃષ્ઠ : ૨૫૮
* (૦૧) જ્યારે અમદાવાદમાં દૂધ ‘આબાદ’ હતું

'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૦૨-૦૨-૨૦૧૬, મંગળવાર
* (૦૨) ભલા મોરા 'રામા'!
* (૦૨) ભલા મોરા 'રામા'!
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧ અને ૦૨, 'દિવ્ય ભાસ્કર', ૦૯-૦૨-૨૦૧૬, મંગળવાર
* (૦૩) નદીની રેત ઊંચકતાં ગધેડાં મળે ન મળે !
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧ અને ૦૨, 'દિવ્ય ભાસ્કર', ૧૬-૦૨-૨૦૧૬, મંગળવાર
* (૦૪) તમે લગ્નમાં છેલ્લે ક્યારે મહાલ્યાં હતાં?
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧ અને ૦૨, 'દિવ્ય ભાસ્કર', ૨૩-૦૨-૨૦૧૬, મંગળવાર
* 'હિંદ સ્વરાજ'નો કર્ણવેધી શબ્દ
'નવજીવનનો અક્ષરદેહ', માર્ચ, ૨૦૧૬, સળંગ અંક : ૩૫, પૃષ્ઠ : ૬૯-૭૦
* (૦૫) ભૌગોલિક નહીં, ઐતિહાસિક છે દાંડીકૂચ!
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૦૧-૦૩-૨૦૧૬, મંગળવાર
* (૦૬) જ્યારે સરકારી, મફત, અને કુદરતી પ્રસૂતિ થતી!
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧-૦૩, 'દિવ્ય ભાસ્કર', ૦૮-૦૩-૨૦૧૬, મંગળવાર
* (૦૭) અમદાવાદે એમને 'આચાર્ય'ની ઓળખ આપી
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧-૦૨, 'દિવ્ય ભાસ્કર', ૧૫-૦૩-૨૦૧૬, મંગળવાર
* (૦૮) હોળીમાં હોળૈયાંના હારનો હરખ
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧-૦૨, 'દિવ્ય ભાસ્કર', ૨૨-૦૩-૨૦૧૬, મંગળવાર
* (૦૯) હારડા : કુછ મીઠા ખો જાય!
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧-૦૨, 'દિવ્ય ભાસ્કર', ૨૯-૦૩-૨૦૧૬, મંગળવાર
…………………………………………………………………………………………………
* (૧૦) વખતની મુઠ્ઠીમાંથી સરી ગયેલા મીઠાંના ગાંગડા
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧-૦૨, 'દિવ્ય ભાસ્કર', ૦૫-૦૪-૨૦૧૬, મંગળવાર
* (૧૧) મોરારજી દેસાઈ : દીર્ઘાયુ અને દીર્ઘદ્રષ્ટા કુલપતિ
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧-૦૨, 'દિવ્ય ભાસ્કર', ૧૨-૦૪-૨૦૧૬, મંગળવાર
* (૧૨) લીમડો : રાષ્ટ્રીય કક્ષાનું 'સ્થાનિક વૃક્ષ'
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૧૯-૦૪-૨૦૧૬, મંગળવાર
* (૧૩) ફૂટબોલ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવાની મજા !
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧-૦૩, 'દિવ્ય ભાસ્કર', ૨૬-૦૪-૨૦૧૬, મંગળવાર
* (૧૪) ફ્રીઝ સામે મલકાતી માટલી !
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧-૦૨, 'દિવ્ય ભાસ્કર', ૦૩-૦૫-૨૦૧૬, મંગળવાર
* (૧૫) 'સેતુ' : સંવેદના સાથેના સર્જનનું સજ્જડ સરનામું
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧-૦૨, 'દિવ્ય ભાસ્કર', ૧૦-૦૫-૨૦૧૬, મંગળવાર
* (૧૬) ગાંધીજીએ જ્યારે કોચરબમાં આશ્રમ ખોલ્યો
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧-૦૨, 'દિવ્ય ભાસ્કર', ૨૨-૦૫-૨૦૧૬, રવિવાર
* મો.ક. ગાંધીનું સૌપ્રથમ છતાં છેવટના વિચારો દર્શાવતું પુસ્તક : 'હિંદ સ્વરાજ'
સંક્ષિપ્ત પુસ્તક-પરિચય, 'નવજીવનનો અક્ષરદેહ', મે, ૨૦૧૬, સળંગ અંક : ૩૭, પૃષ્ઠ : ૧૫૧
* (૧૭) અમે બરફનાં સદાય તરસ્યાં પંખી!
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧-૦૪, 'દિવ્ય ભાસ્કર', ૧૯-૦૬-૨૦૧૬, રવિવાર
* (૧૮) દોષારોપણ ટાળીએ, વૃક્ષારોપણ કરીએ!

'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૧૭-૦૭-૨૦૧૬, રવિવાર
* (૧૯) જ્યારે શહેરમાં રીંછ જોવા મળતાં!
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧-૦૨, 'દિવ્ય ભાસ્કર', ૧૪-૦૮-૨૦૧૬, રવિવાર
* (૨૦) આશ્રમજીવન, આભડછેટ, અને ‘નાઈન ઈલેવન’!
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧-૦૩, 'દિવ્ય ભાસ્કર', ૧૧-૦૯-૨૦૧૬, રવિવાર
* (૨૧) 'મહોલ્લા માતાનો જય હો!'
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૪, 'દિવ્ય ભાસ્કર', ૦૯-૧૦-૨૦૧૬, રવિવાર
* (01) શાંતિ રાખો : ચાલક વાહન શીખે છે
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૫-૧૧-૨૦૧૬, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮
* (૨૨) 'હનુમાન તારા નામ છે હજાર...!'
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૦૬-૧૧-૨૦૧૬, રવિવાર
* (02) તમારું નાણું ચલણી છે કે છલણી?

'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૨-૧૧-૨૦૧૬, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮
* (03) આપણાં નાણાં છેવટે એટીએમનાં એમ રહ્યાં
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૯-૧૧-૨૦૧૬, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮
* (04) બે હજાર રૂપિયાની નોટ એટલે 'નવો વેપાર'!
* (03) આપણાં નાણાં છેવટે એટીએમનાં એમ રહ્યાં
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૯-૧૧-૨૦૧૬, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮
* (04) બે હજાર રૂપિયાની નોટ એટલે 'નવો વેપાર'!
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૬-૧૧-૨૦૧૬, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮
* (05) અઢી લાખીયાં લગ્નની મૌલિક કંકોતરી
* (05) અઢી લાખીયાં લગ્નની મૌલિક કંકોતરી
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૩-૧૨-૨૦૧૬, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮
* (૨૩) 'મેલો' : મરણની જાણ કરતો મરદ
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૦૪-૧૨-૨૦૧૬, રવિવાર
* (06) કૅશ બોલો ભાઈ કૅશ : કાળું નાણું, ખાખી વેશ
* (૨૩) 'મેલો' : મરણની જાણ કરતો મરદ
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૦૪-૧૨-૨૦૧૬, રવિવાર
* (06) કૅશ બોલો ભાઈ કૅશ : કાળું નાણું, ખાખી વેશ
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૦-૧૨-૨૦૧૬, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮
* (07) કાળું નાણું, પીળી ધાતુ, લાલ આંખ, સફેદ જૂઠ
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૭-૧૨-૨૦૧૬, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮
* (08) પાવતીમાતા વિના બેંકનો સૂનો સંસાર
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૪-૧૨-૨૦૧૬, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

સ્વયં-સર્જન સૂચિ - ઈ.સ. ૨૦૧૫
* શકીરા, શકરી અને સમૂહ માધ્યમો
પુનર્મુદ્રણ :
પુસ્તક : '@સ્વચ્છતા.com' (ISBN-9789383983421)
સંપાદક : રમેશ ઠક્કર, હરદ્વાર ગોસ્વામી
પ્રકાશક : બૂકશેલ્ફ, નવરંગપુરા, અમદાવાદ - ૩૮૦ ૦૦૯
વર્ષ : જાન્યુઆરી, ૨૦૧૫
આવૃત્તિ : પ્રથમ
પૃષ્ઠ : ?
* ગાંધીના 'હિંદ સ્વરાજ'માં ગ્રામચેતના
'સમાજકારણ' (ISSN 2319-3522) (ગુજરાત સામાજિક સેવામંડળનું મુખપત્ર), વર્ષ :૦૯, અંક : ૦૧, જાન્યુઆરી, ૨૦૧૫, પૃષ્ઠ : ૪૭-૫૦
પુનર્મુદ્રણ : 'સર્વોદય પ્રેસ સર્વિસ', ૧૫-૦૫-૨૦૧૫; અંક : ૨૭૦, પૃષ્ઠ : ૦૫-૦૮
* ગાંધીજી : સત્યપાલન અને સમયપાલન
પુનર્મુદ્રણ : 'સર્વોદય પ્રેસ સર્વિસ', ૦૧-૦૧-૨૦૧૫; અંક : ૨૬૧, પૃષ્ઠ : ૦૬-૦૭'સમાજકારણ' (ISSN 2319-3522) (ગુજરાત સામાજિક સેવામંડળનું મુખપત્ર), વર્ષ :૦૯, અંક : ૦૧, જાન્યુઆરી, ૨૦૧૫, પૃષ્ઠ : ૪૭-૫૦
પુનર્મુદ્રણ : 'સર્વોદય પ્રેસ સર્વિસ', ૧૫-૦૫-૨૦૧૫; અંક : ૨૭૦, પૃષ્ઠ : ૦૫-૦૮
* ગાંધીજી : સત્યપાલન અને સમયપાલન
* મોહનદાસ ગાંધી, વતન-વાપસી, અને માતૃભાષા-ગૌરવ
'ઘટના-વિશેષ', 'દિવ્ય ભાસ્કર', ૦૭-૦૧-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૨
* જાતને પૂછવા જેવો પ્રશ્ન
પુનર્મુદ્રણ : 'દલિત અધિકાર', ૧૬-૦૨-૨૦૧૫, પૃષ્ઠ : ૦૫
* હવે શાલ નહીં, મફલર ઓઢાડીને સન્માન!
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૧૮-૦૨-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮
* રાષ્ટ્રમાતા કસ્તૂરબા : આખરી વિદાયવેળાએ
'વિગત-વિશેષ', 'દિવ્ય ભાસ્કર' દૈનિક, ૨૨-૦૨-૨૦૧૫, રવિવાર, 'સનડે' પૂર્તિ, પૃષ્ઠ : ૦૨
પુનર્મુદ્રણ : 'ગાંધીઆના' વિભાગ, 'ઓપિનિયન સામયિક, યુકે', ૨૫-૦૨-૨૦૧૫
http://opinionmagazine.co.uk
* સ્વાઇનકમિંગ કોલ
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૧૧-૦૩-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬
* મોઢાં સંતાડવાના દિવસો
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૧૮-૦૩-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬
* નખ-કાપણિયું : ચલિત નિબંધ

'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૦૧-૦૪-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮
* બાબુભાઈ 'પોટલી'વાળા
* બાબુભાઈ 'પોટલી'વાળા
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૦૮-૦૪-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬
* મહાવત એટલે મહાવટ!
'દિવ્ય ભાસ્કર', ૧૫-૦૪-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮
* શકીરા, શકરી, અને સમૂહ માધ્યમો
પુનર્મુદ્રણ : 'સર્વોદય પ્રેસ સર્વિસ', ૧૫-૦૪-૨૦૧૫; અંક : ૨૬૮, પૃષ્ઠ : ૧૦-૧૧
* મંત્રીનું લિફ્ટમાં ફસાઈ જવું
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૨૨-૦૪-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮
* શકીરા, શકરી, અને સમૂહ માધ્યમો
પુનર્મુદ્રણ : 'જનસત્તા' દૈનિક, અમદાવાદ, ૨૬-૦૪-૨૦૧૫, રવિવાર, પૃષ્ઠ : ૦૭-૦૮
* ‘કૂતરાથી સાવધાન’ : નવા વિકલ્પો તરફ
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૨૯-૦૪-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬
* 'ર' નરનો 'ર'
'સાર્થક જલસો', ઉનાળુ અંક, પુસ્તક-૦૪, મે, ૨૦૧૫, પૃષ્ઠ : ૧૦૯-૧૧૧
* શકીરા, શકરી, અને સમૂહ માધ્યમો
પુનર્મુદ્રણ : 'જનકલ્યાણ' માસિક, અમદાવાદ, મે, ૨૦૧૫, પૃષ્ઠ : ૩૪-૩૫
* વરરાજાને દીધા વીજગોળીએ

'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૦૬-૦૫-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬
* કંકોતરીમાં ખતરા અને અખતરા
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૧૩-૦૫-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૧૭-૦૬-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬
* વી.આર.મહેતાનું 'વહીવટમાં હાસ્ય'
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૨૪-૦૬-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬
* જોડણી માતાનો જય હો!
* 'અફવાદેવી, ભલું કરો!'
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૧૫-૦૭-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬
* સદી નહીં, બસ ચૂક્યો સચિન
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૨૨-૦૭-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૩
* કપડાં સૂકવવાનો દોરીમાર્ગ
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૨૯-૦૭-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૩ અને પૃષ્ઠ : ૦૬
પુનર્મુદ્રણ : 'Opinion' વિભાગ, 'ઓપિનિયન સામયિક, યુકે', ૧૬-૧૦-૨૦૧૭
http://opinionmagazine.co.uk/details/2989/kapadaan-sookavavaano-doreemaarg
* વરસાદી પહેરણની પૌરુષી મૂંઝવણ
* કંકોતરીમાં ખતરા અને અખતરા
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૧૩-૦૫-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬
* કેરી-ગૂંદાંનો અથાણા-સંસાર
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૨૦-૦૫-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬
* ગરમીનું મોજું : શાસનાકીય સૂચનો અને પ્રજાકીય સવાલો
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૨૭-૦૫-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬
* સત્યજીવીના સત્યાગ્રહાશ્રમની શતાબ્દી
પુનર્મુદ્રણ : 'ભૂમિપુત્ર', ૦૧-૦૬-૨૦૧૫; પૃષ્ઠ : ૧૦-૧૧
* પારકી છાશ, સદા નિરાશ
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૧૦-૦૬-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮
* મેગી આપણને બનાવી ગઈ!'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૨૦-૦૫-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬
* ગરમીનું મોજું : શાસનાકીય સૂચનો અને પ્રજાકીય સવાલો
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૨૭-૦૫-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬
* સત્યજીવીના સત્યાગ્રહાશ્રમની શતાબ્દી
પુનર્મુદ્રણ : 'ભૂમિપુત્ર', ૦૧-૦૬-૨૦૧૫; પૃષ્ઠ : ૧૦-૧૧
* પારકી છાશ, સદા નિરાશ
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૧૦-૦૬-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૧૭-૦૬-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬
* વી.આર.મહેતાનું 'વહીવટમાં હાસ્ય'
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૨૪-૦૬-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬
* જોડણી માતાનો જય હો!
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૦૧-૦૭-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬
પુનર્મુદ્રણ : 'સાહિત્ય' વિભાગ, 'ઓપિનિયન સામયિક, યુકે', ૦૭-૦૭-૨૦૧૫
http://opinionmagazine.co.uk/details/1506/જોડણી-માતાનો-જય-હો--
* સત્યજીવીના સત્યાગ્રહાશ્રમની શતાબ્દી
પુનર્મુદ્રણ : 'ગાંધીઆના' વિભાગ, 'ઓપિનિયન સામયિક, યુકે', ૦૭-૦૭-૨૦૧૫
http://opinionmagazine.co.uk/details/1507/સત્યજીવીના-સત્યાગ્રહાશ્રમની-શતાબ્દી
* ટૂંકાં નામમાં શું છે?
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૦૮-૦૭-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬પુનર્મુદ્રણ : 'સાહિત્ય' વિભાગ, 'ઓપિનિયન સામયિક, યુકે', ૦૭-૦૭-૨૦૧૫
http://opinionmagazine.co.uk/details/1506/જોડણી-માતાનો-જય-હો--
* સત્યજીવીના સત્યાગ્રહાશ્રમની શતાબ્દી
પુનર્મુદ્રણ : 'ગાંધીઆના' વિભાગ, 'ઓપિનિયન સામયિક, યુકે', ૦૭-૦૭-૨૦૧૫
http://opinionmagazine.co.uk/details/1507/સત્યજીવીના-સત્યાગ્રહાશ્રમની-શતાબ્દી
* ટૂંકાં નામમાં શું છે?
* 'અફવાદેવી, ભલું કરો!'
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૧૫-૦૭-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬
* સદી નહીં, બસ ચૂક્યો સચિન
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૨૨-૦૭-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૩
* કપડાં સૂકવવાનો દોરીમાર્ગ
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૨૯-૦૭-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૩ અને પૃષ્ઠ : ૦૬
પુનર્મુદ્રણ : 'Opinion' વિભાગ, 'ઓપિનિયન સામયિક, યુકે', ૧૬-૧૦-૨૦૧૭
http://opinionmagazine.co.uk/details/2989/kapadaan-sookavavaano-doreemaarg
* વરસાદી પહેરણની પૌરુષી મૂંઝવણ
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૦૫-૦૮-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૩
* હાથી સાથ બઢાના
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૧૨-૦૮-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૩
* સ્મૃતિતર્પણ : ગાંધી-સરદારના લાડકવાયા
ગાંધીવિચારના ભાષ્યકાર : કિશોરલાલ મશરૂવાળા
અર્થશાસ્ત્રી, ચરિત્રકાર, અનુવાદક : નરહરિ પરીખ
શ્રમિકોના સાથી : શંકરલાલ બેંકર
'દિવ્ય ભાસ્કર', ૧૪-૦૮-૨૦૧૫, શુક્રવાર, 'દિવ્ય ભાસ્કર વિશેષ', પૃષ્ઠ : ૧૨
* ઘરનું સમારકામ : નહીં કાયરનું કામ
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૧૯-૦૮-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૩ અને પૃષ્ઠ : ૦૬
* પગરખાં હાથવગાં બને છે ત્યારે
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૨૬-૦૮-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૩
* મોંઘી ડૂંગળી સામે સસ્તા પ્રયોગો
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૦૨-૦૯-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૩ અને પૃષ્ઠ : ૦૬

Wednesday, December 30, 2015
Saturday, December 26, 2015
'અગ્નિપુષ્પ'(ચુનીભાઈ વૈદ્ય સ્મૃતિગ્રંથ)નું લોકાર્પણ
| Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
| Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
| Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
ઉપક્રમ : ગાંધી-વિનોબા-જયપ્રકાશનાં કામોને આગળ ધપાવવામાં જીવન સમર્પિત કરી દેનાર ચુનીભાઈ વૈદ્યના સ્મૃતિગ્રંથ(સંપાદન : કેતન રૂપેરા)નો લોકાર્પણ કાર્યક્રમ
ઉપસ્થિતિ : પૂર્વ ન્યાયમૂર્તિ ચંદ્રશેખર ધર્માધિકારી, એકતા પરિષદના અધ્યક્ષ પી.વી. રાજગોપાલ, માનવહકોના લડવૈયા ધારાશાસ્ત્રી ગિરીશ પટેલ, 'નિરીક્ષક'ના તંત્રી પ્રકાશ ન. શાહ, ગુજરાત લોકસમિતિના અધ્યક્ષ ગોવિંદ રાવલ
આયોજક : ગુજરાત લોકસમિતિ
તારીખ : ૧૯-૧૨-૨૦૧૫ • શનિવાર • સાંજે ૪ઃ૦૦ વાગ્યે
સ્થળ : કોચરબ આશ્રમ, પાલડી ચાર રસ્તા પાસે, અમદાવાદ-૩૮૦ ૦૦૬
Wednesday, December 23, 2015
ના.દે. સ્મરણાંજલિ કાર્યક્રમ
શ્રી નારાયણભાઈ દેસાઈના પુસ્તકોનો લોકાર્પણ કાર્યક્રમ
૯૨મા
જન્મદિવસ નિમિત્તે સ્મરણાંજલિ
કાર્યક્રમ
ગીત શ્રી
ભદ્રા સવાઈ
સ્વાગત શ્રી
અનામિક શાહ
ભૂમિકા
તથા અનુવાદ પ્રતિષ્ઠાન
વિશે શ્રી
નીતિન શુક્લ
પુસ્તક
લોકાર્પણ
પુસ્તકો
વિશે શ્રી
સુદર્શન આયંગાર
પ્રાસંગિક શ્રી
ઉમાબહેન
મુખ્ય
મહેમાન
શ્રી
કુમારપાળ દેસાઈ
અધ્યક્ષ શ્રી
રઘુવીર ચૌધરી
આભારદર્શન શ્રી
રાજેન્દ્ર ખીમાણી
તારીખ
:
૨૪.૧૨.૨૦૧૫
સમય
:
સાંજે
૪.૦૦
થી ૫.૩૦
સ્થળ
:
હીરક
મહોત્સવ ખંડ,
ગૂજરાત
વિદ્યાપીઠ,
આશ્રમ
માર્ગ,
અમદાવાદ
નિમંત્રક
:
અનુવાદ
ઍકેડમી ઍન્ડ રિસર્ચ ફાઉન્ડેશન
તથા ગૂજરાત વિદ્યાપીઠ
Tuesday, December 15, 2015
Saturday, December 5, 2015
Friday, December 4, 2015
Thursday, December 3, 2015
Wednesday, December 2, 2015
Tuesday, December 1, 2015
રાષ્ટ્રપિતાની વિદ્યાપીઠમાં રાષ્ટ્રપતિનું દીક્ષાંત પ્રવચન
ભારતને સ્વચ્છ અને સમર્થ બનાવવાની જરૂર : પ્રણબ મુખર્જી
ગૂજરાત વિદ્યાપીઠનો 62મો પદવીદાન સમારંભ સાદગીભર્યા વાતાવરણમાં આનંદ અને ઉલ્લાસ વચ્ચે ઉજવાઈ ગયો. ભારતના રાષ્ટ્રપતિ મહામહિમશ્રી પ્રણબ મુખર્જીના મુખ્ય મહેમાનપદે યોજાયેલા પદવીદાન સમારંભમાં 43 વિદ્યાર્થીઓને 58 પારિતોષિકો એનાયત થયાં હતાં.
વૈદિક અને સર્વધર્મ પ્રાર્થનાથી શરૂ થયેલા દીક્ષાંત સમારોહમાં કુલનાયક શ્રી અનામિકભાઈ શાહે નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘આ દરવાજાની બહારની દુનિયા તમને વિવિધ રીતે સત્કારવા બેઠેલી જ છે. તમારે વિદ્યાપીઠનો ધ્યાનમંત્ર વિચારીને આગળ વધવાનું છે. તમને અનેક વિકલ્પો મળશે, પણ વતનમાં જઈ હમવતનીઓ વચ્ચે કામ કરવું છે કે બહારની દુનિયાની વિશાળ સંભાવનાઓમાં - એ પણ નક્કી કરવું પડશે.’
કુલનાયકશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ‘આપણે સહુએ સાથે મળીને નવા નોલેજ ફ્રન્ટીયર્સ તરફ આગળ વધવાનું છે. વિદ્યાપીઠે પાછલાં વર્ષોમાં અનેક ઉત્તમ કામગીરી કરી છે. જૂના સ્નાતકો શૈક્ષણિક સંસ્થાઓ ચલાવી રહ્યા છે. જેને પરિણામે ગૂજરાતમાં નક્સલવાદ પ્રવેશી શક્યો નથી. વિદ્યાપીઠનું સમાજધર્મનું કામ ગાંધીચીંધ્યા માર્ગે થયેલું છે. હજારો ઘરમાં શૌચાલય નિર્માણ, બાયોગેસ પ્લાન્ટ, ગ્રામજીવન પદયાત્રાઓ, નેપાળના ધરતીકંપમાં ગરીબોનાં ઝૂંપડાંને ઊભાં કરવા મથતો વિદ્યાપીઠનો છાત્ર એ આવનારા દિવસોમાં રાષ્ટ્ર માટેની એક અદભુત આશા છે.’
કુલપતિશ્રી ઇલાબહેન ભટ્ટે ઉદબોધનમાં જણાવ્યું હતું કે, ‘ગાંધીજીના આદર્શો આપણા સમૂહજીવનનો વારસો છે, આપણે સૌ એક પ્રજા છીએ. ગાંધીવિચાર-ધારાથી થતું શિક્ષણ આદર્શ તો છે, પરંતુ હજુ ઘણું કરવાનું બાકી છે. જે કંઈ કરીએ તે વિચારીને કરીએ. પરિણામનો વિચાર કરીને અનુબંધથી કામ કરીએ. ઉત્ક્ટતાથી સમજશો, તો જીવનમાં શું કાર્ય કરવું છે તે સમજાઈ જશે. માટે જ વિચારો, અનુબંધથી વિચારો અને વિચારપૂર્વક જીવનકાર્ય કરતા જાઓ. ’
આદરણીય રાષ્ટ્રપતિજીએ તેમના પ્રવચનમાં ગૂજરાત વિદ્યાપીઠની પરંપરા અને પૂર્વ કુલપતિઓને યાદ કર્યા. વિદ્યાર્થીઓને ‘ સ્નાતક ’ તરીકે સંબોધન કરીને તેમણે જણાવ્યું કે, ‘ મારા અનેક પૂર્વસૂરિઓ દીક્ષાંત પ્રવચનની આ જવાબદારી સંભાળી ચૂક્યા છે. આજે મારી જવાબદારી બને છે કે, ગાંધીજી જેવા દુર્લભ દ્ષ્ટાએ સ્થાપેલી આ સંસ્થામાં હું તમને સંબોધન કરી રહ્યો છું. ’
વધુમાં તેમણે જણાવ્યું કે, ‘સમકાલીન વિષયોને શીખવતી આ સંસ્થા સમાજના નબળા વર્ગના વિદ્યાર્થીઓ શિક્ષણ લઈ શકે તે માટેની પસંદગી બની છે. કુલ સંખ્યામાં 40 ટકાથી વધુ વિદ્યાર્થિનીઓ છે, એ એક ઉત્સાહવર્ધક વાત છે. નઈ તાલીમ સંપૂર્ણપણે જીવંત હોય, તેવી એક માત્ર સંસ્થા ગૂજરાત વિદ્યાપીઠ છે. અહીંના વિદ્યાર્થીઓ ગ્રામ-વિકાસને સહાયક કામગીરી કરે છે. તેમાં સ્વાવલંબી ગામ, સમાનતા, આર્થિક અને પર્યાવરણીય વિકાસ અંગેની બાબતોને પ્રાધાન્ય અપાય છે. આ વાત દેશને સમર્થ ભારત બનાવવા તરફ લઈ જશે. મહાત્મા ગાંધી સ્વચ્છ મન, સ્વચ્છ શરીર અને સ્વચ્છ પર્યાવરણ પર ભાર મૂકતા હતા. દરેક નાગરિકની જવાબદારી બને છે કે, સ્વચ્છ ભારતને સમર્થ ભારત તરફ લઈ જાય. ગાંધીજી કોમી સંવાદિતા માટે આજીવન ઝઝૂમ્યા. વર્તમાન સમયમાં સમાજમાં જે વિખંડનકારી પરિબળો છે, તેની સામે શાંતિ અને સંવાદિતાનું શિક્ષણ મહત્વનું સાબિત થશે.
‘આપણા દેશમાંથી દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ ખૂબ ખર્ચ કરીને પરદેશ જઈ રહ્યા છે. આપણે આ પ્રક્રિયા ઉલટાવવી જોઈએ તેમજ ભારતને ગુણવત્તાવાળા અને પરવડે તેવા શિક્ષણનું કેન્દ્ર બનાવવું જોઈએ. સંશોધન માટે પારિસ્થિકી તંત્ર વિકસાવવા માટે આપણે આંતરવિદ્યાશાખાકીય અભિગમ વિકસાવવાની જરૂર છે. ચરખા અને કમ્પ્યુટરને સમાન ઉત્સાહથી શીખવતી આ સંસ્થામાં વિદ્યાર્થીઓને શ્રમનું ગૌરવ સમજાવવામાં આવે છે. ‘હૈયું, હાથ, અને મસ્તક’ના સંયોજનથી બનેલી નઈ તાલીમની આ શિક્ષણવ્યવસ્થાનું તમારા ઉપર ઋણ છે કે, તમે સમર્થ ભારતનું નિર્માણ કરો.’
પદવીદાન સમારંભમાં કુલ 24 વિદ્યાવાચસ્પતિ(પીએચ.ડી.), 49 અનુપારંગત(એમ.ફિલ.), 405 પારંગત, 369 વિશારદ અને 59 અનુસ્નાતક ડિપ્લોમાને દીક્ષિત કરવામાં આવ્યા તથા 43 વિદ્યાર્થીઓને 58 પારિતોષિક આપવામાં આવ્યા હતા.
પદવીદાન સમારંભમાં રાજ્યપાલશ્રી ઓમપ્રકાશ કોહલીજી, કાયદા મંત્રી પ્રદીપસિંહ જાડેજા, વિદ્યાપીઠ ટ્રસ્ટી મંડળના સભ્યો, અધ્યાપકો, સેવકો, મહેમાનો, સેવકોના કુટુંબીજનો અને પત્રકારમિત્રો હાજર રહ્યા હતા.
ગૂજરાત વિદ્યાપીઠના કુલસચિવ ડો. રાજેન્દ્ર ખીમાણીએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારદર્શન કર્યું હતું.
અખબારી યાદી
વિગત-સૌજન્ય : ડો. રાજેન્દ્ર ખીમાણી, કુલસચિવ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
તા. 01.12.2015
Monday, November 30, 2015
Sunday, November 29, 2015
Saturday, November 28, 2015
Friday, November 27, 2015
અખબારી પરિષદ અને અખબારી યાદી
ગૂજરાત વિદ્યાપીઠનો બાસઠમો પદવીદાન સમારંભ
શિક્ષણ દ્વારા સમાજસેવાની અવિરત યાત્રાનો ૯૬મા વર્ષમાં પ્રવેશ કરનાર ગૂજરાત વિદ્યાપીઠનો બાસઠમો પદવીદાન સમારંભ તા. ૦૧ ડિસેમ્બર, ૨૦૧૫ ને મંગળવારના રોજ યોજાઈ રહ્યો છે. આ પ્રસંગે ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રી પ્રણબ મુખર્જી દીક્ષાન્ત પ્રવચન આપશે.
પત્રકાર પરિષદને સંબોધન કરતાં કુલસચિવશ્રી રાજેન્દ્ર ખીમાણીએ જણાવ્યું હતું કે ‘ગૂજરાત વિદ્યાપીઠની પદવીદાનની એક આગવી પરંપરા છે, તે મુજબ દરેક સ્નાતકે પ્રતિજ્ઞાપત્ર પર સહી કરવાની હોય છે અને કુલપતિશ્રી પદવી લેનારને પદવી આપે છે. આટલાં વર્ષો પછી પણ આ પરંપરા યથાવત છે અને આ વર્ષે પણ તે પરંપરા જળવાશે.’
કુલનાયકશ્રી અનામિક શાહે જણાવ્યું કે ‘રાષ્ટ્રપિતા ગાંધીજીએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠમાં આ અગાઉ પણ તત્કાલીન રાષ્ટ્રપતિશ્રી પદવીદાન સમારંભમાં આવી ચૂક્યા છે. અમારા પરિસરમાં આ વર્ષે રાષ્ટ્રપતિશ્રી પ્રણબ મુખર્જી આવી રહ્યા છે, તેનો અધ્યાપકો, સેવકો અને વિદ્યાર્થીઓમાં ઉમંગ છે. પરિસરમાં પૂરજોશમાં તૈયારીઓ ચાલે છે. અમારી પરંપરા મુજબ શ્રમ, સફાઈ અને સુશોભનને લગતાં તમામ કામ અમે જાતે કરીએ છીએ. બીજી મહત્વની વાત એ છે કે, જે વ્યક્તિએ જીવનભર સત્યના પ્રયોગો કર્યા એ પ્રયોગવીર ગાંધીજીએ પ્રાણજીવન વિદ્યાર્થીભવનનું ખાતમુહૂર્ત પ્રખર વૈજ્ઞાનિક શ્રી પ્રફુલ્લચંદ્ર રૉયના હસ્તે કરાવ્યું હતું. દર વર્ષની માફક આ વર્ષે પણ અમારો પદવીદાન આ જ સ્થળે યોજાશે. પદવી લેનાર વિદ્યાર્થીઓ પરંપરા અનુસાર બે હજાર તારની સૂતરની આંટી આપતા હોય છે. તેમાંથી ખાદીનું કાપડ વણાવીને પદવીદાન સમારંભના મુખ્ય મહેમાન અને કુલપતિશ્રીને અર્પણ કરવામાં આવે છે. આ વર્ષે માનનીય રાષ્ટ્રપતિશ્રી પ્રણબ મુખર્જીને અને કુલપતિશ્રી ઇલાબહેન ભટ્ટને ખાદી અર્પણ કરવામાં આવશે’.
આ વર્ષે ઔપચારિક શિક્ષણના ભાગરૂપે ઉત્તીર્ણ થયેલ ૨૪ વિદ્યાવાચસ્પતિ(પીએચ.ડી.), ૪૯ અનુપારંગત(એમ.ફિલ.), ૪૦૫ પારંગત(એમ.એ.), ૩૬૯ વિશારદ અને ૫૯ અનુસ્નાતક ડિપ્લોમાને પદવી તથા ૪૩ વિદ્યાર્થીઓને ૫૮ પારિતોષિક આપવામાં આવશે.
વિગત-સૌજન્ય :
રાજેન્દ્ર ખીમાણી, કુલસચિવ, ગૂજરાત વિદ્યાપીઠ
તા. ૨૭-૧૧-૨૦૧૫
Thursday, November 26, 2015
Wednesday, November 18, 2015
શિક્ષણજીવી યુગલ
![]() |
બિંદુબહેન અને મુકેશભાઈ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર
|
તાપી જિલ્લામાં અમારી ગ્રામજીવન-પદયાત્રા(વર્ષ : ૨૦૧૫)નાં સ્થાનિક માર્ગદર્શકો :
બિંદુબહેન દેસાઈ (આચાર્ય)
મુકેશભાઈ શાહ (મદદનીશ શિક્ષક)
ઉત્તર બુનિયાદી આશ્રમશાળા
મુકામ પોસ્ટ : હિંદલા
વાયા : રાણીઆંબા
પિનકોડ : ૩૯૪૩૬૫
તાલુકો : સોનગઢ
જિલ્લો : તાપી
Monday, November 2, 2015
Saturday, October 31, 2015
Subscribe to:
Posts (Atom)