અશ્વિનની અક્ષર આકાશિકા (અ અં આ ઇ ઈ ઉ ઊ ઋ એ ઐ ઓ ઔ ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ) બ્લોગમાં દાખલ થતી વેળાએ પગરખાં ઉતારવાં આવશ્યક નથી!
Thursday, November 18, 2021
'એકત્ર'નો ગ્રન્થ-ગુલાલ : પ્રેમાનંદ આખ્યાન શ્રેણી - ૧ || શ્રેણી-સંપાદક : રમણ સોની
ગાંધીજીનો બાઇબલ ખંડ
Tuesday, November 16, 2021
Monday, November 15, 2021
Sunday, November 14, 2021
Saturday, November 13, 2021
Friday, November 12, 2021
Thursday, November 11, 2021
The Global Communication Education Conclave : a unique 75-day event from October, 2021 to April, 2022
Sunday, November 7, 2021
Saturday, November 6, 2021
Third class in Indian railways /////// M. K. Gandhi
Thursday, November 4, 2021
Wednesday, November 3, 2021
Sunday, October 24, 2021
મોહનદાસ અને ગાંધીજી!
"એમ. કે. ગાંધી હાજીર હો"
Friday, October 22, 2021
ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રતાપકુમાર-સુમિત્રાબહેન દ્વારા ગાંધીગીતોની પ્રસ્તુતિ
![]() |
| પ્રતાપકુમાર ટોલિયા Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર |
![]() |
| સુમિત્રાબહેન ટોલિયા Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર |
સુમિત્રાબહેન - પ્રતાપકુમાર ટોલિયા : મહાવિદ્યાલયની મુલાકાતે
![]() |
| સુમિત્રાબહેન - પ્રતાપકુમાર ટોલિયા સાથે સંયોજક ડૉ. કમલેશ પટેલ Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર |
Tuesday, October 19, 2021
Sunday, October 17, 2021
Saturday, October 16, 2021
Tuesday, October 12, 2021
'વૈભવે ઉભરાતી ગુજરાતી'
GIET ગાંધીનગર દ્વારા પ્રસ્તુત 'ગુજરાતી વ્યાકરણની શ્રેણી'
નામ અને તેના પ્રકારો https://bit.ly/3Bvlbkf
સર્વનામ https://bit.ly/3Bvlbkf
ક્રિયાપદ https://bit.ly/3Bvlbkf
વિશેષણ https://bit.ly/3Bvlbkf
ક્રિયાવિશેષણ https://bit.ly/3Bvlbkf
વાક્યરચના https://bit.ly/3Bvlbkf
વાક્યરચના પ્રકારો https://bit.ly/3Bvlbkf
વિરામચિહ્નો: ભાગ-૨ https://bit.ly/3Bvlbkf
પ્રત્યય https://bit.ly/3Bvlbkf
કહેવત https://bit.ly/3Bvlbkf
વિભકિત https://bit.ly/3Bvlbkf
નિબંધ લેખન https://bit.ly/3Bvlbkf
અહેવાલ https://bit.ly/3Bvlbkf
સમાસ: ભાગ-1 https://bit.ly/3Bvlbkf
સમાસ: ભાગ-2 https://bit.ly/3Bvlbkf
સ્વર સંધિ https://bit.ly/3Bvlbkf
વ્યંજન સંધિ https://bit.ly/3Bvlbkf
છંદ: ભાગ-૧ https://bit.ly/3Bvlbkf
છંદ: ભાગ-૨ https://bit.ly/3Bvlbkf
છંદ ભાગ-3 https://bit.ly/3Bvlbkf
છંદ ભાગ-4 https://bit.ly/3Bvlbkf
અલંકાર:ભાગ-1 https://bit.ly/3Bvlbkf
અલંકાર:ભાગ-2 https://bit.ly/3Bvlbkf
અલંકાર:ભાગ-3 https://bit.ly/3Bvlbkf
Monday, October 11, 2021
Sunday, October 10, 2021
Saturday, October 9, 2021
Friday, October 8, 2021
Nobel Peace Prize 2021 /////////// Pen for Peace, Peace for Pen
Philippines journalist Ressa and Russian journalist Muratov win 2021 Nobel Peace Prize
ગુજરાત જાહેર સેવા આયોગ : વર્ગ - ૧, ૨ અને ૩ ની કુલ ૨૧૫ જગ્યાઓ માટે જાહેરાત
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા નાયબ કલેક્ટર/નાયબ જિલ્લા વિકાસ અધિકારીની કુલ ૧૫, નાયબ પોલીસ અધિક્ષકની (Dy.S.P.) કુલ ૦૮, જિલ્લા/નાયબ રજીસ્ટ્રારની કુલ ૦૧, સહાયક રાજ્ય વેરા કમિશ્નરની કુલ ૪૮, નાયબ નિયામક (અનુ. જાતિ કલ્યાણ) ની કુલ ૦૧; એમ સંયુક્ત રીતે વર્ગ-૧ ની કુલ ૭૩ જગ્યાઓ તથા મામલતદારની કુલ ૧૨, તાલુકા વિકાસ અધિકારીની ૧૦, મદદનીશ જિલ્લા રજીસ્ટ્રારની ૧૦, સમાજ કલ્યાણ અધિકારી (અનુ. જાતિ કલ્યાણ)ની ૦૧, સરકારી શ્રમ અધિકારીની ૦૨, રાજ્યવેરા અધિકારીની ૭૫ એમ સંયુક્ત રીતે વર્ગ-૨ ની કુલ ૧૧૦ જગ્યાઓ એમ કલાસ ૧ & ૨ ની સંકલિત કુલ ૧૮૩ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.
રસ ધરાવતા ઉમેદવારો ૨૮/૯/૨૦૨૧ થી ૧૩/૧૦/૨૦૨૧ ( બપોર ૧.૦૦ વાગ્યા સુધી ) અરજી કરી શકશે. કોઈ પણ વિદ્યાશાખાના સ્નાતક આ પરીક્ષામાં ભાગ લઇ શકે છે. જે વિદ્યાર્થીઓ એમના અભ્યાસના છેલ્લા વર્ષ/સેમેસ્ટરમાં છે અને જેમનું પરિણામ મુખ્ય પરીક્ષાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પહેલા જાહેર થઇ જશે, તેઓ પણ અરજી કરી શકે છે.
સદર જાહેરાતની પ્રિલિમિનરી પરીક્ષા (૨૦૦ માર્ક્સના કુલ બે પ્રશ્નપત્રો, સમય ૩ કલાક) ૧૨/૧૨/૨૦૨૧ ના રોજ લેવાશે, જેનું પરિણામ જાન્યુઆરી ૨૦૨૨ માં પ્રસિદ્ધ થશે. મુખ્ય પરીક્ષામાં ૧૫૦ માર્ક્સના ૬ પ્રશ્નપત્રો જે ૩ કલાકમાં લખવાના રહેશે. મુખ્ય પરીક્ષાની તારીખ હવે પછીથી જાહેર થશે. મુખ્ય પરીક્ષાના અંગ્રેજી/ગુજરાતી ભાષાના પ્રશ્નપત્રો જે-તે ભાષામાં જયારે તે સિવાયના પ્રશ્નપત્રો ઉમેદવાર પોતાની મનપસંદ ભાષામાં આપી શકશે. એક જ પ્રશ્નપત્રમાં બે પ્રશ્નો જુદી-જુદી ભાષામાં લખી શકાશે.
તદઉપરાંત, મદદનીશ વ્યવસ્થાપક/મદદનીશ નિયામક, વર્ગ-૨ ની ૦૬; નાયબ નિયામક, ગુજરાત આંકડાકીય સેવા, વર્ગ-૧ ની ૧૩; વહીવટી અધિકારી/મદદનીશ આયોજન અધિકારી, ગુજરાત કૌશલ્ય તાલીમ સેવા, વર્ગ-૨ ની ૦૬; આચાર્ય, આદર્શ નિવાસી શાળા (વિ.જા.), વર્ગ-૨ ની ૦૧; પ્રવર ઔષધ નિરીક્ષક, વર્ગ -૨ (ખાસ ભરતી)ની ૦૩; ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) માં જુનિયર ટાઉન પ્લાનર, વર્ગ -૨ ની ૦૧ તથા પ્લાનીંગ આસીસ્ટન્ટ, વર્ગ-૩ ની ૦૨ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.
આમ, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કુલ ૨૧૫ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.
ગુજરાત વહીવટી સેવા અને મુલ્કી સેવા માટેની જીપીએસસી ક્લાસ ૧ અને ૨ની જાહેરાત સતત પાંચમા વર્ષે પ્રસિદ્ધ થઈ છે.
ગુજરાત જાહેર સેવા આયોગ સૌ ઉમેદવારોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે....
https://gpsc.gujarat.gov.in/Documents/pressrelease/PressRelease_2021-9-21_631.pdf
Thursday, October 7, 2021
ભાષાની મજા, મજાની ભાષા - 1263
Wednesday, October 6, 2021
ભાષાની મજા, મજાની ભાષા - 1261
દા. ત. ગાંધીજીના દક્ષિણ આફ્રિકી ગુજરાતી વિચારપત્રના નામ 'ઇન્ડિયન ઓપિનિયન'નો ગુજરાતી અનુવાદ 'ભારતીય અભિપ્રાય' ન કરવો!
Tuesday, October 5, 2021
Monday, October 4, 2021
Sunday, October 3, 2021
ભાષાની મજા, મજાની ભાષા - 1260
ભાષાની મજા, મજાની ભાષા - 1259
Saturday, October 2, 2021
ત્રણ ગાંધીસંસ્થાઓનું સમૂહ મિલન
![]() |
| અમૃત મોદી Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર |
![]() |
| વિવેક દેસાઈ Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર |
![]() |
| ડૉ. રાજેન્દ્ર ખીમાણી Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર |
![]() |
| ડૉ. ઇલા ભટ્ટ Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર |
![]() |
| ડૉ. નિખિલ ભટ્ટ Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર |
![]() |
| Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર |
Friday, October 1, 2021
Wednesday, September 29, 2021
ભાષાની મજા, મજાની ભાષા - 1258
કયો શબ્દ સાચો છે?
હ્રદય
હ્રદ્દય
હૃદય
હૃદ્દય
હદય
હદ્દય
હ્યદય
હ્યદ્દય
હ્દય
હ્રુદય
હ્રુદ્દય
હ્રૃદય
હ્રૃદ્દય
તમે સાચી જોડણી શોધવા માટે ખાંખાંખોળા કર્યા હોય તો એનો અર્થ એ કે માતૃભાષા માટે તમારું 'હૃદય' ધબકે છે!
Tuesday, September 28, 2021
Thursday, September 23, 2021
વિદ્યાપીઠના વિનયમંદિરમાં વિજ્ઞાનજીવી વિષ્ણુભાઈ
![]() |
વિષ્ણુભાઈ પટેલ Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર |
Monday, September 20, 2021
કાશ્યપી મહાને મંદોદરીની આત્મકથાનક નવલકથા ‘પરિતપ્ત લંકેશ્વરી’ના ગુજરાતીમાં અનુવાદ બદલ સાહિત્ય અકાદેમી અનુવાદ પુરસ્કાર - ૨૦૨૦
![]() |
| કાશ્યપી મહા તસવીર સૌજન્ય : પરીક્ષિત જોશી |
Saturday, September 18, 2021
ભાષાની મજા, મજાની ભાષા - 1256
Friday, September 17, 2021
કૃષ્ણલાલ શ્રીધરાણીનું સાહિત્યવિશ્વ
Thursday, September 16, 2021
અડધી ચા અને આખી ચર્ચા
ભાષાની મજા, મજાની ભાષા - 1244
આ શબ્દ બોલતી વખતે કયા અક્ષર પછી જગ્યા રાખશો?
કે
કોઈ અક્ષર વચ્ચે જગ્યા નહીં રાખો?
શ્રી ધરાણી
શ્રીધ રાણી
શ્રીધરા ણી
શ્રીધરાણી
ભાષાની મજા, મજાની ભાષા - 1243
આપણી ભાષામાં વ્યક્તિને 'જાહેરમાં' ઉતારી પાડવામાં આવે છે, 'ખાનગીમાં' ચઢાવવામાં આવે છે!
ભાષાની મજા, મજાની ભાષા - 1242
'અમદાવાદમાં બીજે મેડિકલ કૉલેજ છે?'
'ખબર નથી.'
'અમદાવાદમાં બી.જે. મેડિકલ કૉલેજ છે?'
'હા.'
ભાષાની મજા, મજાની ભાષા - 1241
ગુજરાતી અખબારોમાં શ્રદ્ધાંજલિ અપાય ત્યારે, આત્મા હંમેશાં 'અમર' જ હોય છે.
Wednesday, September 15, 2021
Tuesday, September 14, 2021
Monday, September 13, 2021
Sunday, September 12, 2021
Janushi Raichura : The youngest author of India
![]() |
| Janushi Raichura / જાનુષી રાયચુરા Photograph : Dr. Ashwinkumar છબી : ડૉ. અશ્વિનકુમાર |
https://notionpress.com/author/297954
https://janushiraichura.com/
https://medium.com/@infomainia.blog/the-youngest-author-of-india-janushi-raichura-4aaefe03cb39
https://indiabookofrecords.in/youngest-to-write-fiction-books-on-illusion-and-magical-world/
https://www.trendmainia.com/the-youngest-author-of-india-janushi-raichura/
https://bitesapp.in/111728068
આપણે પ્રકાશવર્ષમાં જીવીએ છીએ!
Friday, September 10, 2021
આચાર્ય કૃપાલાની અવકાશી વ્યાખ્યાનમાળા વક્તા : પ્રકાશ ન. શાહ
![]() |
| પ્રકાશ ન. શાહ Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર |
![]() |
| પ્રકાશ ન. શાહ Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર |
































