Tuesday, January 1, 2013

મહાદેવ દેસાઈને જન્મદિન અને જન્મારો મુબારક! | Mahadev Desai : Happy Birthday to a Meaningful Life!


તસવીર-સૌજન્ય : મહાદેવદેસાઈડોટઓઆરજી


મહાદેવનો શ્રેષ્ઠ ગુણ

મને કોઈ પૂછે કે, મહાદેવના ચારિત્ર્યનું સૌથી ઉમદા લક્ષણ કયું, તો હું કહું કે, પ્રસંગ પડ્યે શૂન્યવત્ થઈ જવાની તેની શક્તિ.

મોહનદાસ કરમચંદ ગાંધી
સેવાગ્રામ, ૧૨-૦૮-૧૯૪૬
                                    
('હરિજન'માંથી)
('હરિજનબંધુ', ૧૮-૦૮-૧૯૪૬, પૃષ્ઠ:૨૭૨)

No comments:

Post a Comment