ગુજરાતીમાં 'સૂચના' એટલે 'સૂચવવું તે'. 'સૂચના' શબ્દ 'ઇશારો' કે 'ચેતવણી'ના અર્થમાં પણ વપરાય છે.
હિન્દીમાં 'સૂચના' એટલે 'માહિતી'.
હિન્દીમાં 'સૂચના કા અધિકાર' એટલે ગુજરાતીમાં 'માહિતીનો અધિકાર'.
કેવળ સૂચના જ આપવાનો અધિકાર ભોગવતા કેટલાક લોકો હવે અન્ય લોકોને માહિતીનો અધિકાર આપશે?!
No comments:
Post a Comment