એક સમાચારનું શીર્ષક આ મુજબ છે :
બ્રિટનના 97% ડૉક્ટરો બિનજરૂરી દવા લખે છે
હવે પદક્રમના બદલાવની મજા માણો :
97% બ્રિટનના ડૉક્ટરો બિનજરૂરી દવા લખે છે
બ્રિટનના ડૉક્ટરો 97% બિનજરૂરી દવા લખે છે
બ્રિટનના ડૉક્ટરો બિનજરૂરી 97% દવા લખે છે
બ્રિટનના ડૉક્ટરો બિનજરૂરી દવા 97% લખે છે
No comments:
Post a Comment