'Einstein' : આ નામની જોડણી(spelling) આ રીતે યાદ રાખી શકાય :
Ein
st
ein
આ વિજ્ઞાનીમાં પારમિતા(Excellence) હતી.આથી આ નામમાં 'E'નો પ્રવેશ (in) સૌથી પહેલો થાય! ધ્યાનમાં રાખો કે, આ નામના પહેલા ત્રણ (ein) અને છેલ્લા ત્રણ અક્ષરો (ein) એકસરખા છે. આ વિચાર અમને એસ.ટી. બસની મુસાફરી દરમ્યાન આવ્યો હતો. આથી, આ નામની વચ્ચે st લખવાનું કેવી રીતે ભુલાય?!

No comments:
Post a Comment