ઉપક્રમ : ગ્રામશિલ્પી કાર્યક્રમ માટેનો પાંચ દિવસનો પસંદગી-શિબિર
સહયોગી સંસ્થાઓ : ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ અને પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર, અમદાવાદ
ઉમેદવાર : તન અને મનથી યુવાન ભાઈઓ-બહેનો
આત્મશ્રદ્ધા : ગાંધીવિચાર દ્વારા સમાજવિકાસ
તૈયારી : આજીવન ગ્રામોત્થાન-કાર્ય
પસંદગી : ગ્રામશિલ્પી કાર્યક્રમ અંગેની પ્રાથમિક સમજ, સર્વાંગી વ્યક્તિત્વ, અને રૂબરૂ મુલાકાત
સંપર્ક સારુ સમય સીમારેખા : ૧૫-૦૫-૨૦૧૪
સઘળી માહિતી માટે મળવા જેવા માણસો :
અમિત જે. શાહ : ૦૭૯-૨૬૪૮૮૭૪૩, ૦૯૭૨૩૧૩૨૩૩૪
પાર્થેશ પંડ્યા : ૦૭૯-૨૬૮૪૪૭૪૨, ૦૯૮૨૫૪૧૨૮૪૧
-------------------------------------------------------------------------------------------------------
No comments:
Post a Comment