Friday, September 12, 2014

'પ્રકાશ'નો 'અમૃત'પ્રવેશ


Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર


Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

પ્રસન્નપુરુષ : પ્રકાશ ન. શાહ    
છબીસ્થળ : સત્યાગ્રહાશ્રમ, સાબરમતી, અમદાવાદ 
છબીતારીખ : પંદરમી ઓગસ્ટ, ૨૦૧૪
છબીસમય :  ધ્વજવંદન બાદ, સવારે આશરે સાડા આઠે

.........................................................................................................................................


'નિરીક્ષક' વિચારપત્રના તંત્રી અને વરિષ્ઠ પત્રકાર-કતારલેખક પ્રકાશ ન. શાહને પંચોતેરમા વર્ષમાં પ્રવેશ કરવા બદલ અભિવંદન 

જન્મતારીખ : 12-09-1940
જન્મસ્થળ : માણસા

.........................................................................................................................................

સંપર્ક-ઠેકાણું : 
પ્રકાશ ન. શાહ, માનાર્હ નિયામક, આચાર્ય કૃપાલાની અધ્યયન કેન્દ્ર, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ-માર્ગ, અમદાવાદ : 380 014


2 comments:

  1. વાહ! સમસ્ત સ્થાન 'પ્રકાશ'માન કરી દીધું, અશ્વિનભાઈ! બહુ સરસ.

    ReplyDelete
    Replies
    1. બીરેનભાઈ,
      પ્રતિભાવ બદલ આભાર.
      આપણે અનોખા પ્રકાશવર્ષમાં જીવીએ છીએ એનો આનંદ અનરાધાર જ હોય!
      અશ્વિન

      Delete