Wednesday, April 1, 2015

સંશોધન, વ્યાખ્યાન, કાર્યક્રમ : ૦૧-૦૪-૨૦૧૪થી ૩૧-૦૩-૨૦૧૫

ડૉ. અશ્વિનકુમાર
સહ પ્રાધ્યાપક, પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ,
મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ,
આશ્રમ માર્ગ, અમદાવાદ - ૩૮૦ ૦૧૪
............................................................................................................
સંશોધનપત્ર : લેખન અને પ્રસ્તુતિ :

* ગોષ્ઠિ : પ્રાદેશિક
ગોષ્ઠિનો વિષય : આપણા અભ્યાસક્રમોમાં 'શાંતિ નિર્માણ'
રજૂઆતપત્રનું શીર્ષક : શાંતિનું પત્રકારત્વ - અભ્યાસક્રમ અને આવશ્યકતા
તારીખ : ૨૦ સપ્ટેંબર, ૨૦૧૪, શનિવાર
આયોજક : ગાંધીદર્શન અને શાંતિ સંશોધન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ : ૧૪

* પરિસંવાદ : રાષ્ટ્રીય
પરિસંવાદનો વિષય : પીસ, ગાંધી, એન્ડ મોડર્ન વર્લ્ડ
સંશોધનપત્રનું શીર્ષક : લિંગભેદભાવમુક્તિ દ્વારા શાંતિનિર્માણમાં ગાંધીજીના પત્રકારત્વની પ્રસ્તુતતા
તારીખ : ૧૬ જાન્યુઆરી, ૨૦૧૫, શુક્રવાર
આયોજક : દર્શનશાસ્ત્ર વિભાગ, ગુજરાત યુનિવર્સિટી, નવરંગપુરા, અમદાવાદ : ૩૮૦ ૦૦૯
...................................................................................................................
નિયમિત બ્લોગ-લેખન :

બ્લોગનામ : અશ્વિનિયતબ્લોગઠેકાણું :http://ashwinningstroke.blogspot.in/
બ્લોગ-પ્રારંભ : ૦૧-૦૧-૨૦૧૩ બ્લોગપોસ્ટની કુલ સંખ્યા : ૧૭૨૭ (૩૧-૦૩-૨૦૧૫ સુધી)

...................................................................................................................
વિશેષ વ્યાખ્યાન :

* ઉપક્રમ : વિદ્યાર્થી વાચન શિબિરની સાંધ્ય-સભા
વ્યાખ્યાન-વિષય : 'જીવનમાં વાચન-લેખનનું મહત્વ'
તારીખ : ૨૩ એપ્રિલ, ૨૦૧૫, બુધવાર
સ્થળ : સી. એન. વિદ્યાલય, આંબાવાડી, અમદાવાદ

* ઉપક્રમ : દ્વિતીય ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ
વ્યાખ્યાન-વિષય : 'કાકાસાહેબ કાલેલકરનું ગુજરાતી સાહિત્યમાં પ્રદાન'
('આપણા સાહિત્યમાં સવાયા ગુજરાતીઓનો ફાળો' વિષયક ચર્ચાસત્રના નિમંત્રિત વક્તા)
તારીખ : ૦૧ ફેબ્રુઆરી, ૨૦૧૫, રવિવાર
સ્થળ : કનોરિયા પરિસર, નવરંગપુરા, અમદાવાદ : ૩૮૦ ૦૦૯

...................................................................................................................
વિશેષ માનદ્દ પરામર્શન :

* ઉપક્રમ : ગૂજરાત વિદ્યાપીઠના સહયોગથી દસ્તાવેજી ચલચિત્રનું નિર્માણ
દસ્તાવેજી ચલચિત્રનું શીર્ષક : ગાંધીજી અમદાવાદમાં
નિર્માતા/નિર્દેશક/લેખક : ડૉ. માણેક પટેલ 'સેતુ'
જવાબદારી : પટકથા-પરામર્શન
કામગીરી : સંશોધન, પુનર્લેખન, ભાષાશુદ્ધિ

...................................................................................................................
વિશેષ ફરજ :

* કારણ : તત્કાલીન કુલપતિ નારાયણ દેસાઈનું સ્વાસ્થ્ય
તારીખ : ૧૦-૧૨-૨૦૧૪થી ૧૫-૦૩-૨૦૧૫
સહયોગ : તત્કાલીન કુલનાયક ડૉ. સુદર્શન આયંગારનું કાર્યાલય
કામગીરી : નારાયણ દેસાઈના સ્વાસ્થ્ય સમાચારનું સંકલન, લેખન, અને પ્રસારણ

* ઉપક્રમ : પૂર્વ કુલપતિ નારાયણ દેસાઈની શ્રદ્ધાંજલિ-સભા
તારીખ : ૨૫-૦૩-૨૦૧૫
સહયોગ : મધ્યસ્થ ગ્રંથાલયનું કાર્યાલય
કામગીરી : નારાયણ દેસાઈનાં ૧૧૫ પુસ્તકોની સૂચિ-તપાસ અને વિષય-વર્ગીકરણ

...................................................................................................................
વિશેષ આયોજન-સંચાલન :

* ઉપક્રમ : ગૂજરાત વિદ્યાપીઠ કુલનાયક આવકાર અને શુભેચ્છા કાર્યક્રમ
વિશેષ ઉપસ્થિતિ : નવનિયુક્ત કુલનાયક ડૉ. અનામિક શાહ, નિવૃત્ત કુલનાયક : ડૉ. સુદર્શન આયંગાર, ટ્રસ્ટી : સુશ્રી ઇલા ભટ્ટ
તારીખ : ૦૧ જાન્યુઆરી,, ૨૦૧૫, ગુરુવાર
સમય : ૦૫:૦૦થી ૦૭:૦૦
સ્થળ : સભાગૃહ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ : ૩૮૦ ૦૧૪

* ઉપક્રમ : મહાવિદ્યાલયમાં કુલનાયક ડૉ. અનામિક શાહનો આવકાર-કાર્યક્રમ
વિશેષ ઉપસ્થિતિ : કનુભાઈ નાયક, આચાર્ય, મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ : ૩૮૦ ૦૧૪
તારીખ : ૧૯ જાન્યુઆરી,, ૨૦૧૫, સોમવાર
સમય : ૦૪:૦૦થી ૦૫:૦૦
સ્થળ : પરિસંવાદ ખંડ, મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ : ૩૮૦ ૦૧૪

* ઉપક્રમ : પુસ્તક લોકાર્પણ
કાર્યક્રમ-અધ્યક્ષ : સુશ્રી ઇલા ભટ્ટ, કુલપતિ, ગૂજરાત વિદ્યાપીઠ
વિશેષ ઉપસ્થિતિ : શ્રી ઓ.પી. કોહલી, મહામહિમ રાજ્યપાલ, ગુજરાત રાજ્ય
તારીખ : ૦૭ માર્ચ, ૨૦૧૫, શુક્રવાર
સમય : ૦૪:૩૦થી ૦૬:૦૦
સ્થળ : હીરક મહોત્સવ સભાગૃહ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ : ૩૮૦ ૦૧૪

...................................................................................................................
વિદ્યાર્થીઓ સાથે વિશેષ કાર્યક્રમમાં સામેલગીરી

* ઉપક્રમ : વિદ્યાર્થીઓ માટે અને વિદ્યાર્થીઓ દ્વારા વાચન અને રજૂઆત
તારીખ : વર્ષ દરમિયાન સાંપ્રત અને પ્રસંગોપાત
સ્થળ : ઉપાસના ખંડ, મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ : ૩૮૦ ૦૧૪

* ઉપક્રમ : વિદ્યાર્થીઓ સાથે ગ્રામજીવન પદયાત્રા
તારીખ : ૨૨-૦૯-૨૦૧૪ ને સોમવારથી ૨૫-૦૯-૨૦૧૪ ને ગુરુવાર
સ્થળ : મુકામ : વિરમપુર, તાલુકો : અમીરગઢ, જિલ્લો : બનાસકાંઠા

* ઉપક્રમ : વિદ્યાર્થીઓ સાથે રાષ્ટ્રીય સેવા યોજના શિબિર
તારીખ : ૦૬-૦૧-૨૦૧૫ ને ગુરુવારથી ૧૨-૦૧-૨૦૧૫ ને સોમવાર
સ્થળ : ગ્રામ-સેવા કેન્દ્ર, મુકામ : દેથલી, તાલુકો : માતર, જિલ્લો : ખેડા

* ઉપક્રમ : દ્વિતીય ગુજરાત સાહિત્ય મહોત્સવ (જીએલએફ)
તારીખ : ૩૦-૩૧ જાન્યુઆરી અને ૦૧ ફેબ્રુઆરી, ૨૦૧૫, શુક્ર, શનિ, રવિ
સ્થળ : કનોરિયા પરિસર, નવરંગપુરા, અમદાવાદ : ૩૮૦ ૦૦૯

* ઉપક્રમ : યુવા મહોત્સવ
તારીખ : ૧૧-૦૩-૨૦૧૫
સ્થળ : ઉપાસના ખંડ, મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ : ૩૮૦ ૦૧૪

...................................................................................................................

No comments:

Post a Comment