'અમારી દુકાનેથી લીલાં મરચાંનાં મઠિયાં મળશે.'
આ વાક્યમાં અલગ-અલગ શબ્દ આગળ 'બારેમાસ' શબ્દ મૂકો અને બારેમાસ મજા માણો!
'બારેમાસ અમારી દુકાનેથી લીલાં મરચાંનાં મઠિયાં મળશે.'
'અમારી દુકાનેથી બારેમાસ લીલાં મરચાંનાં મઠિયાં મળશે.'
'અમારી દુકાનેથી લીલાં મરચાંનાં બારેમાસ મઠિયાં મળશે.'
'અમારી દુકાનેથી લીલાં મરચાંનાં મઠિયાં બારેમાસ મળશે.'
No comments:
Post a Comment