Sunday, April 10, 2016

ભાષાની મજા, મજાની ભાષા - 899

'રુષિ' નહીં, પણ 'ઋષિ' લખો.
કારણ કે, ધ્યાનથી જોશો તો 'રુષિ'ની જોડણીમાં નહીં, પણ 'ષિ'ની જોડણીમાં શિખા એટલે કે ચોટલી જોવા મળે છે!

1 comment:

  1. ઋષિ > રૂષી રુષી રૂષી રૃષી
    ṛṣi > rūṣī ruṣī rūṣī rṛṣī

    હુ ભાષા ઉચ્ચાર નીષ્ણાત નથી પણ મને ભાષા સરલીકારણમૉ રસ છે.જો શબ્દાર્થ વાક્ય રચનામાં સમજાતો હોય ,શબ્દનો અન્ય અર્થ ન હોય, લખવામૉ, ટાઇપ કરવામૉ અને વાંચવામૉ સરળ હોય તો પછી ભાષાને સરળ ઉચ્ચારોમૉ કેમ ન લખવી?

    સરળ રોમન રૂપાન્તર માટે આ શબ્દો અનુસ્વાર મુક્ત અને ઉચ્ચાર પ્રમાણે કેમ ન લખાય?
    હુ ઇચ્છુ કે વીધ્યાર્થીઓની આ ભુલો માટે શીક્ષકો તેમને સજા ન કરે !
    ગુજરાતી પરીક્ષામૉ ઘણા વીદ્યાર્થીઓ નાપાસ કેમ થાય છે?
    આ બે યુનીકોડ ઉચ્ચારો ( ૅ , ૉ )પરમ્પરાગત ગુજરાતી કક્કામૉ હજુ પણ શીખવવામૉ આવતા નથી. કેમ ?
    ાં>>> ૉ
    ેં>>> ૅ
    ં>>>ન્ , મ્

    ઉઠાં ભણાવવામાં આવ્યાં હાથમાં
    uṭhaaṁ bhaṇaavvaamaaṁ aavyaaṁ haathmaaṁ
    ઉઠૉ ભણાવવામૉ આવ્યૉ હાથમૉ હાથમૉ
    uṭhaw bhaṇaavvaamaw aavyaw haathmaw

    ReplyDelete