Sunday, April 10, 2016

ભાષાની મજા, મજાની ભાષા - 889

તેમણે કહ્યું : 'સરોવરનાં પાણીમાં કમર ખીલે છે.'
આ સાંભળીને તમને નવાઈ ન લાગવી જોઈએ.
કારણ કે, તેઓ 'ળ'નો 'ર' બોલે છે!

1 comment:

  1. કમર લખે તો પણ સાચું છે !
    જળ માં સ્ત્રીઓ ની કમર (waist) સુંદર લાગે જ !
    જળકમર !

    ReplyDelete