National Assessment and Accreditation Council (NAAC) માટે ગુજરાતી અનુવાદ 'રાષ્ટ્રીય મૂલ્યાંકન અને માન્યતા પરિષદ' અને સંક્ષિપ્ત રૂપ 'રા. મૂ. મા. પ.' કરી શકાય.
આ જ પ્રમાણે, Internal Quality Assurance Cell (IQAC) માટે ગુજરાતી અનુવાદ 'આંતરિક ગુણવત્તા ખાતરી એકમ' અને સંક્ષિપ્ત રૂપ 'આં. ગુ. ખા. એ.' કરી શકાય.
jordar sir
ReplyDelete