Thursday, June 9, 2016

ભાષાની મજા, મજાની ભાષા - 932

'પરાભવ' અને 'પરભવ' ભિન્ન અર્થ ધરાવે છે.

'એક કાનાથી આખો અર્થ બદલાઈ જાય,
'પરાજય'નો 'બીજો અવતાર' થઈ જાય!'


No comments:

Post a Comment