Tuesday, June 21, 2016

ભાષાની મજા, મજાની ભાષા - 942

'જેને આપણે લાડમાં 'ભપ્પી લહેરી' કહીએ છીએ, એ ખરેખર 'બપ્પી લહિરી' છે!'

1 comment:

  1. સાચું. આ જ રીતે આગ્રા નથી, આગરા છે, લખનૌ નથી, લખનઉ છે. દિલ્હી નથી, દિલ્લી છે. હૈદ્રાબાદ નથી, હૈદરાબાદ છે. યશ ચોપરાની અટક ચોપડા છે. આ બધું એટલે થાય છે કે અંગ્રેજીનો અનુવાદ થાય છે. હિન્દીમાં લખાતું હોય તો આવી ગરબડ ઓછી થાય.

    ReplyDelete