Wednesday, June 22, 2016

ભાષાની મજા, મજાની ભાષા - 945

'મથરાવટી' એટલે શું?

'મથરાવટી' કે 'માથાવટી' એટલે
(૧) સાડલો/સાલ્લો/સાડી ન બગડે તે માટે તેના માથા ઉપરના ભાગ નીચે સીવેલો અસ્તરનો કકડો   
(૨) માથાના કપડા ઉપર પડેલા તેલના ડાઘા 
(૩) માથાનો ભાગ 
(૪) આબરૂ

હવે સમજાશે કે, 'મથરાવટી મેલી હોવી' એટલે શું?!

3 comments:

  1. માથા પર ઓઢેલો સાડલો અને માથા પર પહેરેલી પાઘડી મેલી ના થવી જોઈએ.

    ReplyDelete