Tuesday, June 7, 2016

ભાષાની મજા, મજાની ભાષા - 927


'ગુજરાતી ભાષા બોલવાની હોય છે, અંગ્રેજી ભાષા ફાડવાની હોય છે!'

1 comment:

  1. અત્યારે તો બંનેનો કચ્ચરઘાણ વાળવામાં આવે છે. આપણેના બદલે આપડે, મેળેના બદલે મેડે, પાળવુંના બદલે પાડવું આવું લખાઈ રહ્યું છે. અંગ્રેજીમાં પણ ભલી વાર હોતી નથી.

    ReplyDelete