Monday, June 6, 2016

ભાષાની મજા, મજાની ભાષા - 926


તમને કયું સૂચન પાળવું ગમશે?

'ચોખ્ખા સાબુથી હાથ ધોવા.'
'સાબુથી ચોખ્ખા હાથ ધોવા.'
'સાબુથી હાથ ચોખ્ખા ધોવા.'

No comments:

Post a Comment