Mahesh Thaker / મહેશ ઠાકર Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર તસવીર-તારીખ : 09-01-2013 |
મહેશ ઠાકર
સરળ, સહજ, સાદગીપૂર્ણ, સમર્પિત વ્યક્તિત્વ
વરિષ્ઠ સંપાદક, પત્રકાર, સાપ્તાહિક કતાર 'પેનોરમા'ના સ્તંભલેખક, 'ગુજરાત સમાચાર' દૈનિક, અમદાવાદ.
ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગમાં, 'સાંપ્રત પ્રવાહો' વિષયના મુલાકાતી અધ્યાપક.
ભણતરનાં વર્ષો (1993-1995) દરમિયાન, અમે મહેશ ઠાકર પાસેથી પત્રકારત્વના પાઠ શીખ્યા હતા.
અમને 'ગુજરાત સમાચાર'ની તાલીમશાળામાં, એમનું માર્ગદર્શન સદાય મળતું હતું.
No comments:
Post a Comment